બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બાફેલું બટાકા,ટામેટા,લીલું મરચું ઝીણું સુધારી લો. પૌવા ને પાણી થી ધોઈ લો. એક પેન માં તેલ મૂકી તેમાં જીરું, લીમડા ના પાન,હિંગ નાખી ડુંગળી સાતડો.
- 2
પછી તેમાં ટામેટું, લીલું મરચું, બતેટુ નાખી બધા મસાલા કરો.પછી તેમાં પૌવા નાખી મિક્સ કરવું.
- 3
ઉપર થી ધાણા ભાજી,સેવ,દાડમ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13581036




ટિપ્પણીઓ (5)