દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#CB2
#week2
#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
#દૂધી ના મુઠીયા
મારા મિસ્ટર સૌથી બેસ્ટ કોઈ શાક હોય તો એ છે દૂધી 🤗😃
જેમ કે દુધી નું શાક, દૂધી કોફતા, દૂધી ઓળો, દૂધી નો હલવો... ને આજે મેં બનાવ્યા છે દૂધી ના મુઠીયા 😊🤗😃 તો ચાલો એની recipe શેર કરું છું.....

દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

#CB2
#week2
#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
#દૂધી ના મુઠીયા
મારા મિસ્ટર સૌથી બેસ્ટ કોઈ શાક હોય તો એ છે દૂધી 🤗😃
જેમ કે દુધી નું શાક, દૂધી કોફતા, દૂધી ઓળો, દૂધી નો હલવો... ને આજે મેં બનાવ્યા છે દૂધી ના મુઠીયા 😊🤗😃 તો ચાલો એની recipe શેર કરું છું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દુધી
  2. ૧ ટે સ્પૂનધઉં નો જાડો લોટ
  3. ૧ ટે સ્પૂનચણા નો અદકચરો લોટ
  4. ૧ ટે સ્પૂનરવો
  5. ૧ ટે સ્પૂનહળદર
  6. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  7. ૧ ટે સ્પૂનખાંડ
  8. ૧ ટે સ્પૂનતલ
  9. ૧ ટે સ્પૂનરાઈ
  10. ૧ ટે સ્પૂનજીરૂં
  11. ૧ ટે સ્પૂનલીંબુ નો રસ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ૧ ટે સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી ને ધોઈ લો ને ખમણી થી મીડિયમ છીણી લો પછી એમાં ધઉં નો જાડો લોટ, ચણા નો લોટ ને રવો એડ કરી તલ નાખી દો ને બધો મસાલો એડ કરી સરસ લોટ બાંધવો

  2. 2

    પછી બંને હાથ થી લાંબા લાંબા વાળી ધોળકિયા માં મૂકો પછી ૩૦ મિનીટ થવા દો ને ઠરે ત્યારે એના કટકા કરો

  3. 3

    પછી એક પેન કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખો ને થઇ જાય પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ, ને હળદર નાખી દો પછી તેમાં કટકા નાખી તેમ ખાંડ, લીંબુ, ને તલ નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    બસ તૈયાર છે ગરમ ગરમ દૂધી ના મુઠીયા.... સર્વ કરો બહુ જ સરસ લાગે છે try again ☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes