કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#ફટાફટ
ગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું.

#ફટાફટ
ગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિને
  • ૧ કપચાળેલો ચણાનો લોટ
  • ૧ કપદહીં
  • ૧ કપપાણી
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧/૪ ચમચીહળદર
  • સ્વાદાનુસારમીઠું
  • વઘાર માટે
  • ૩ ચમચીતેલ
  • ૨ નંગલીલા મરચાં કટ કરેલા
  • ૬/૭ નંગ મીઠા લીમડાના પાન
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • ૨ ચમચીટોપરું નું છીણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ અને તેમાં દહીં અને થોડું થોડું પાણી નાખી નીચે કોરો લોટ નાં રહે તે રીતે મિક્સ કરો. હવે

    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ચપટી હળદર, આદું મરચાંની પેસ્ટ અને મીઠું નાખી મિક્સ કરો.

    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કૂકર માં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેમાં કાટલો મૂકી ફરી એક વાર ખીરા ને હલાવી કૂકર માં મુકી મિડિયમ ગેસ પર 5 થી 6 સીટી લગાવી.

    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કૂકર ઠંડુ પડી એટલે વાસણ ને બહાર કાઢી બીટરની મદદથી બરાબર હલાવો.. હવે થાળી પર તેલ લગાવીને તવેથા ની મદદથી એકદમ પાતળું પાધરી દેવું.. ત્યાર બાદ છરી ની મદદથી કાપા પાડી ગોળ ગોળ વાળી દેવું.

    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વઘાર કરવા માટે એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને લીમડો નાખી ખાંડવી ઉપર લગાવો પછી તેને ટોપરાના ખમણ થી ગાર્નીશ કરો.

    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વિંગ પ્લેટમાં કાઢી ટોપરાના છીણથી ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે ખાંડવી.

    ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર September 06, 2020 17:53

ટિપ્પણીઓ (8)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
September 09, 2020 12:24
Fav
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
  2. રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
  3. ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
  4. કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
  5. સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
  1. ફ્રુટ કસ્ટડ (Fruit Custard Recipe In Gujarati)
  2. ખીર (Kheer Recipe In Gujarati)
  3. વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
  4. લાલ ખારેક હલવો (Red Dates Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13582327
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close