વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)

મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.
#ફટાફટ#cookpad
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.
#ફટાફટ#cookpad
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ગાજર અને કોબીને ખમણી માં ખમણવા વાળા પછી તેમાં કેપ્સીકમ અને ઝીણું સમારેલું મરચું નાખવું પછી તેમાં મીઠું મરી પાઉડર સેજ તેલ મેંદો અને corn flour નાખીને બધું મિક્સ કરો
- 2
મિક્સ થઈ ગયા પછી તેનુ ખીરું બનાવો અને તેને ધીમા તાપે ભજીયાની જેમ તડવા સોફ્ટ થવા જોઈએ
- 3
ગ્રેવી માટે. આદુ અને લસણને ઝીણા સમારવા મરચાની પેસ્ટ બનાવી અથવા જીણા સમારવા તેલ મૂકીને તેને સાંતળો તેમાં એક ગ્લાસ જેટલું પાણી પછી તેમાં સોયા સોસ ચીલી સોસ કેચપ ના હોય તો નાખી શકાય મીઠું મરી મસાલો પાણી માં ઓગળેલો કોર્નફલોર નાખો આ ગ્રેવી ઘટ્ટ રાખવી અને તેનો ઉપયોગ સુપ તરીકે પણ લઈ શકાય અને તેની અંદર મંચુરિયન નાખીને કોથમરી થી ગાર્નીશ કરો અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
-
-
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
-
કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbageમન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો. Vidhi V Popat -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
More Recipes
ટિપ્પણીઓ (2)