બેસનના લાડુ (Besan Laddu Recipe In Gujarati)

Ťhë Maxu @cook_26145665
#FM આ લાડુ લગભગ બઘાં ને ભાવતાં હોય છે અને શુગર ઓછું હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે
બેસનના લાડુ (Besan Laddu Recipe In Gujarati)
#FM આ લાડુ લગભગ બઘાં ને ભાવતાં હોય છે અને શુગર ઓછું હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન નો લોટ ઢીલો બાંધી ને પછી તેના ગાંઠીયા બનાવો પછી ગાંઠીયા ને ઝીણો લોટ કરો પછી ખાંડ ની ચાસણી બનાવો (૧ તાર) પછી મોટી ચોકી માં ગાંઠીયા નો જે લોટ છે તે અને ચાસણી ભેગી કરી ને હલાવો પછી તેમાં ૧/૬ ચમચી પીળો રંગ (ખાવા નો) નાખો મીક્સ થય જાય પછી જરૂર મુજબ ઇલાયચી પાઉડર નાખી હલાવો ઠંડુ થાય ત્યાં સુધી હલાવો પછી તેના માપસર ના લાડુ બનાવી ને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13590112

ટિપ્પણીઓ (2)