ખાટા અડદ (Khata Adad recipe in Gujarati)

ઘણા ખરા ગુજરાતીઓના ઘરમાં શનિવારે અડદ ,અડદ દાળ કે કાળી અડદની દાળ કંઈ પણ સ્વરૂપે બનાવે છે. તો મેં પણ આજે ખાટા અડદ બનાવ્યા છે
ખાટા અડદ (Khata Adad recipe in Gujarati)
ઘણા ખરા ગુજરાતીઓના ઘરમાં શનિવારે અડદ ,અડદ દાળ કે કાળી અડદની દાળ કંઈ પણ સ્વરૂપે બનાવે છે. તો મેં પણ આજે ખાટા અડદ બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો પલાળેલા અડદને કુકરમાં લઈને જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી પાંચ સીટી કરી અડદ ને બાફી લેવા. છાશમાં ચણાનો લોટ ઉમેરી સરખું મિક્ષ કરી સાઈડમાં રાખો. એક કડાઈમાં તેલ મૂકી હીંગ નાખી મરચું અને લીમડો ઉમેરી આખા બાફેલા અડદ ઉમેરવા.તેમાં હળદર મરચું અને લસણ ઉમેરી બરાબર મિકસ કરી ચણા ના લોટ વાળી છાશ ઉમેરી મિક્સ કરીને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઊકળવા દેવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. તો તૈયાર છે આપણા ખાટા અડદ... તેને રોટલા, માખણ,ડુંગળી, લીલા મરી સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
આખા અડદ (Akha Urad Recipe In Gujarati)
અમારા ઘરમાં દર શનિવારે અડદ બને કયારેક ખાટા અડદ , પંજાબી દાલ મખની, અડદ ની દાળતો આજે મેં આખા અડદ બનાવ્યા છે. Sonal Modha -
પોષણ યુક્ત અડદ ની દાળ
આમતો બધા ના ઘરે શનિવારે અડદ ની દાળ બનતી હોય છે અને બધાની રીત પણ અલગ હોય છે તો ચાલો આપણે બનાવી એ અડદ ની દાળ ------#તકનીક#ગામઠીરેસિપી Yasmeeta Jani -
અડદ ની દાળ (Adad ni daal recipe in Gujarati)
લગભગ ઘણા ખરા ગુજરાતીઓ ને ત્યાં શનિવાર હોય એટલે અડદની દાળ તો બને જ. તો આજે મેં પણ બનાવી.... અડદની દાળમાંથી આપણા શરીરને બળ એટલે કે શક્તિ મળે છે. હેલ્ધી છે.... તો ચાલો જોઈએ રેસીપી.... Sonal Karia -
ખાટા અડદ (Khata Adad Recipe in Gujarati)
#AM1 ખાટા અડદ અમારે ત્યાં બધાં ને ખુબ ભાવે છે. એનો શણગાર જ જોરદાર ને સ્વાદિષ્ટ લાગે છે HEMA OZA -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
મગ ચોખા ના ખાટા ઢોકળા (khatta dhokla recipe in Gujarati)
#west ગુજરાતીઓને હા આ એક બહુ જ કોમન ડીશ છે અહીં મેં આખા મગ ચોખા અને અડદની દાળ લઈ લોટ દળ્યો છે આખા મગ લેવાથી ઢોકળાનું હેલ્ધી વર્ઝન કર્યું છે ગુજરાતીઓના ખાટા ઢોકળા ના લોટ માં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાય છે અહીં મેં ત્રણ ભાગ ચોખા એક ભાગ મગ આખા અને એક ભાગ અડદની દાળ લીધી છે ઢોકળા આમ પણ પચવામાં હલકાં હોય છે એમાં મેં અહીં મગ લીધા છે એટલે પચવામાં ખૂબ હલકા રહે છે વળી જૈનના ઘરમાં અમુક તિથિ વખતે લીલા શાકભાજી ન ખાતા હોય એ વખતે આ ખાટા ઢોકળા ખાસ બનાવે છે Gita Tolia Kothari -
-
ખાટા અડદ
#ફેવરેટખાટા અડદ અને બાજરા ની રોટલી કે રોટલો અને છાસ ,પછી બીજું કાંઈ ના જોઈએ. શિયાળા માં તો આ મેનુ અમારા પરિવાર માં ફેવરિટ.તાકાત અને પોષણતત્વો થી ભરપૂર એવા અડદ અને લોહતત્વ થી ભરપૂર બાજરા ના લાભ..એટલે સરવાળે આ મેનુ સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ બની જાય છે. Deepa Rupani -
લસણ વાળા ખાટાં ઢોકળાં (Lasan Vala Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળાંનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય. પણ હવે એવું નથી રહ્યું કે ફક્ત ગુજરાતી લોકો જ ઢોકળાં બનાવે છે. હવે તો નૉન ગુજરાતી લોકો પણ ઢોકળાં બનાવતા હોય છે. મેં આજે લસણવાળા ઢોકળાં બનાવ્યા છે.#MBR1 Vibha Mahendra Champaneri -
સ્પાઈસી ખાટા કાળા આખા અડદ
#વીકમીલ ૧#માઈઈબુક#પોસ્ટ ૧૦શનીવારે ધણા રસોઈ મા અડદ ની દાળ કરે છે તો આ આખા લસણીયા અડદ તમે જરૂર ટ્રાય કરજો.ખુબ જ ટેસ્ટી લાગે છે... Dhara Soni -
કાઠિયાવાડી ખાટાં અડદ (Kathiyavadi Khatta Adad Recipe In Gujarati)
કાઠિયાવાડી ખાટાં અડદઆ કાઠીયાવાડી ખાટાં અડદ ખાવાં માં ખુબ જ સરસ લાગે છે Arpita Sagala -
-
અડદ દાળ(adad dal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૯ફ્રેન્ડસ, આજે શનિવાર હોવાથી અમારા ઘરમાં અડદ ની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍 Bhakti Adhiya -
ઢાબા સ્ટાઇલ અડદની દાળ (Dhaba Style Urad Dal Recipe In Gujarati)
#EB થીમ ૧૦અઠવાડિયું ૧૦#RC2કાઠીયાવાડીઓના ઘરમાં અડદની દાળ ન બને તેવું ક્યારેય બને જ નહીં. અડદની દાળનો ટેસ્ટ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે. તેમાંય જો તેની સાથે બાજરીના રોટલા કે ભાખરી, સમારેલી ડુંગળી અને છાશ હોય તો તો પૂછવું જ શું..મારા ઘરે દર શનિવારે અડદ દાળ હોય જ .દાળ ના બની હોય તો શનિવાર જ ભુલાઈ જાય ,,અમારું શનિવારનું સ્પેશ્યલ મેનુ ,,મારા દાદીમા છેલ્લે જમી લે એટલે અડદની દાળ વાટકીમાં લઇ તેમાં છાશ ઉમેરી ને પીતાં..આ ટેવ મને પણ આવી છે ,હું પણ એમ ના કરું તો અડદ દાળ ખાધી હોય એવું લાગે જ નહીં .મેં અમુક ગરમ તીખા પદાર્થ વઘારમાં નથી ઉમેર્યા કેમ કે અત્યારે ગરમીની સીઝન ચાલે છે અને મારા સાસુસસરાને તીખું નથી ફાવતું ,,પણ તમે ધાબા સ્ટાઇલ અડદ દાળ બનાવજો જરૂર , Juliben Dave -
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
ખાટા અડદનું કાઠિયાવાડી શાક(Adad nu khatu kathiyavadi shak recipe in Gujarati)
આજે મારા પપ્પા ના ખેતર માં વાવેલા અડદ નું કાઠીયાવાડી શાક બનાવ્યું છે. તો સ્વાદ માં ખુબ જ સરસ બન્યું છે. અડદ માં ફુલ પ્રોટીન હોવાથી ઘી જેટલી શક્તિ મળે છે.તેને રોટલા,કે રોટલી સાથે ખાઈ શકીએ છીએ. તો આજે હું લઈ આવી છું ખાટા અડદ નું શાક.. આ શાક મેં મારા મમ્મી પાસે થી શીખ્યું છે. Krishna Kholiya -
ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)
#GA4#Week12આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે. Buddhadev Reena -
-
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે. Sonal Modha -
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
આખા અડદ નું શાક (Akha Urad Shak Recipe In Gujarati)
શનિવારે અમારા ઘરમાં અડધ બને. ક્યારેક અડદ ની દાળ, દાલ મખની , ખાટા અડદ , પંજાબી સ્ટાઈલમાં અડદ અલગ અલગ રીતે બનાવું .જયારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી ને ત્યાં દર શનિવારે અડદ ના શાક સાથે બાજરાના રોટલા ગોળ ઘી અને ડુંગળી ટામેટાં ની સલાડ બનતી. આજે મેં પણ એ રીતે અડદ નું શાક બનાવ્યું. Sonal Modha -
અડદ દાળ(adad dal recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઈસમારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની Devika Ck Devika -
અડદ ની દાળ (adad ni daal recipe in gujarati)
આજે થયું કંઈક નવું કરું પણ સુ થોરિવાર વિચાર કર્યો પછી થયું અડદ ની દાળ બનવુંતો એટલે અડદ ની દાળ બનાવી ટો મિત્રો ગમેતો કહેજો Varsha Monani -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#February#નાગર લોકો મંગળવાર અથવા શનિવાર એ બનાવે કા આખા (અડદ) Ishwari Mankad -
-
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ#ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
More Recipes
ટિપ્પણીઓ (11)