કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
2 લોકો
  • કઢાઈ પનીર મસાલા માટે
  • 2 ચમચીઆખાં ધાણા સૂકા
  • 2 ચમચીવરીયાળી
  • 2-3 નંગઇલાયચી
  • 4-5 નંગલવીંગ
  • 5-6 નંગમરી
  • 2-3 નંગસૂકાં લાલ મરચાં
  • 1 નંગતજ નો ટુકડો
  • ગ્રેવી માટે
  • 1 નંગડુંગળી
  • 2 નંગટામેટા
  • 1-2 ચમચીતેલ
  • સબ્જી માટે
  • 1 નંગડુંગળી
  • 1 નંગકેપ્સીકમ
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1/2 નાની ચમચીહળદર
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીલાલ મરચું
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીક્રીમ
  • 1 નાની ચમચીમધ
  • 1/2 નાની ચમચીકસુરી મેથી
  • 2 ચમચીકઢાઈ મસાલો
  • જરૂર મુજબપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ સૂકા ધાણા, વરીયાળી, મરી, લવીંગ, સૂકાં લાલ મરચાં, ઇલાયચી અને તજ નો ટુકડો ઉમેરી ધીમી આંચ પર સુગંધી આવે ત્યા સુધી શેકો. ત્યાર બાદ ઠંડુ પડે પછી મીકસર માં પીસી લો.

    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને ટામેટા ઊમેરી હલાવી કુક થવા દો. ટામેટા ઓગળી જાય પછી તેમાં ગેસ બંધ કરી. ઠંડુ પડે એટલે તેની પેસ્ટ બનાવી લો.

    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ફરી કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઊમેરી હલાવી એક મીનીટ માટે સાંતળો. પછી તેમાં ડુંગળી અને કેપ્સીકમ ઊમેરી હલાવી 4 - 5 મીનીટ સુધી કુક થવા દો. પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર ઊમેરી હલાવી દો.

    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જયાં સુધી કુક થાય ત્યા સુધી પનીર પર કઢાઈ મસાલો ભભરાવીને હલાવી દો.

    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ડુંગળી કેપ્સીકમ માં બનાવી વેલી ગ્રેવી ઉમેરી બરાબર હલાવી દો. ત્યાર બાદ તેમાં થોડું પાણી ઊમેરી હલાવી દો. 2 - 3 મીનીટ પછી તેમાં બનાવેલો મસાલો, મીઠું ઊમેરો.

    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ક્રીમ, પનીર જરૂર લાગે તો થોડું પાણી ઊમેરી હલાવી કુક થવા દો. જયારે તેમાંથી તેલ છુટે ત્યાર પછી તેમાં કસુરી મેથી અને મધ ઊમેરી હલાવી દો. ગેસ ની ફલેમ બંધ કરી દો.

    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે કઢાઈ પનીર સવિઁગ બાઉલ માં કાઢી સર્વ કરો.

    ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર September 07, 2020 17:06
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
August 13, 2022 14:23
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karahi Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
  2. એપલ વેનીલા કેક (Apple vanilla cake recipe in Gujarati)
  3. યમ્મી સ્પ્રિંગ રોલ (Yummy Spring Roll Recipe In Gujarati)
  4. પાણીપુરી નું પાણી(Panipuri water Recipe In Gujarati)
  5. ભેળ (Bhel Recipe In Gujarati)
  1. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  2. મેથી ‌પાપડનુ શાક (Methi Papd Nu Shak Recipe In Gujarati)
  3. વધેલા ભાત ના ઉતપા(Rice Upma Recipe In Gujarati)
  4. રવા કોફતા કરી (Rava Kofta Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13590854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close