કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Heena Pathak
Heena Pathak @cook_26215792

વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Heena Pathak
Heena Pathak @cook_26215792
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ
  • 1 કપઘઉંનો લોટ
  • 1/2 કપ મેંદો
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદાનુસાર મીઠું
  • 2 ચમચી તેલ
  • 2 નંગ બાફેલા બટાકા
  • 1 વાટકી કોબીજ છિણ
  • 1 વાટકી કેપ્સિકમ ની સલાઇસ
  • 1 વાટકી ડુંગળી ની સ્લાઈસ
  • 4 ચમચી સેઝવાન ચટણી
  • 2 નંગ ચિઝ ક્યુબ
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી ફ્રેન્કી મસાલો
  • 1/2 ચમચી ચીલીફ્લેક્સ
  • 1/2 ચમચી ઓરેગોન પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ મિક્સ કરી તેમાં તેલ અને મીઠું ઉમેરી પાણી થી નરમ લોટ બાંધવો. 20મિનીટ સુધી ઢાકી રાખવો.

    વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફેલા બટાકા માં મીઠું,લીલા મરચાં અને આદું,જરૂર પ્રમાણે ના મસાલા મેળવીને રોલ તૈયાર કરવા.

    વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ના 2 મીડિયમ સાઈઝ ના લુઆ કરી રોટલી વણી લેવી.રોટલી ને મીડિયમ ગેસ પર સેકી લેવી.

    વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શેકેલી રોટલી પર 1 ચમચી સેઝવાન ચટણી લગાવી તેના પર વચ્ચે બટાકા નો રોલ મૂકી તેના પર કોબીજ નું છીણ,કેપ્સિકમ સ્લાઇસ, ડુંગળી ની સ્લાઈસ મુકવી તેના પર ફ્રેન્કી, ચાટ મસાલો નાખવો.ઓરેગોન,chill ફ્લેક્સ મસાલો નાખવો.તેના પર ચીઝ છિણવુ.

    વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોટલી ને બે બાજું વાળી રોલ તૈયાર કરવો.તવી પર બટર અથવા તેલ મૂકી 1 મિનિટ ધીમા ગેસ પર સેકી લેવી.

  6. 6

    તૈયાર છે વેજ ચીઝ.ફ્રેન્કી તેને તમે સોસ સાથે ખાઈ શકો છો

    વેજ.ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Pathak
Heena Pathak @cook_26215792
પર September 15, 2020 10:17

ટિપ્પણીઓ (4)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 15, 2020 13:49
Saras👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
  2. ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
  3. પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
  4. વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
  5. સેવ  દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
  1. પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
  2. સ્ટફ પનીર પરાઠા (Stuffed Paneer Paratha Recipe In Gujarati)
  3. મિક્સ વેજ ઓટ્સ ઈડલી (Mix Veg Oats Idli Recipe In Gujarati)
  4. લેમન જ્યુસ(Lemon juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615943
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close