ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil

Avanee Mashru @cook_22548235
ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાડા તળિયા વાળી તપેલી માં ઓટ્સ લઈને ૨-૩ મિનિટ માટે મધ્યમ ગેસ પર શેકી લ્યો.
- 2
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો. તેમજ મધ ઉમેરો અને મધ્યમ ગેસ પર ૫-૭ મિનિટ ઉકળવા દ્યો. પુડિંગ ઘટ્ટ થવા મન્ડે એટલે કાજુ બદામનો ભૂકો ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરી દયો.(પુડિંગ સમય સાથે વધુ ઘટ્ટ થશે, એટલે દૂધ એ માત્રા માં રાખવું)
- 3
પુડિંગ સહેજ ઠંડું થાય એટલે અડધો કલાક ફ્રીઝ માં મૂકી કાજુ બદામ કતરણ થી સજાવી જ્મવા સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617128







ટિપ્પણીઓ (2)