મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)

Nidhi Sanghvi @cook_9784
પંજાબી ડિશ હોય ગુજરાતી ડીશ હોય કે પછી કાઠીયાવાડી પણ જો એમાં સાઈડ મા પાપડના હોય તો ડિશ અધૂરી લાગે ખરું ને?
મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)
પંજાબી ડિશ હોય ગુજરાતી ડીશ હોય કે પછી કાઠીયાવાડી પણ જો એમાં સાઈડ મા પાપડના હોય તો ડિશ અધૂરી લાગે ખરું ને?
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડ ને વચ્ચે થી કાપી બે ભાગ કરો.હવે દરેક પાપડ ને શેકી ને કોન સેપ માં વાળો
- 2
હવે એક બાઉલમાં ઉપર ની બધી વસ્તુ મિક્સ કરી તેમાં ચાટ મસાલો, સંચળ પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો
- 3
હવે કોન ને ગ્લાસ માં મૂકી તેમાં તૈયાર કરેલો મસાલો ભરો.તેને કોથમીર અને ઝીણી સેવ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા પાપડ કટોરી
જમવા સાથે સાઈડ ડિશ નું પણ આગવું મહત્વ છે. આપણને બધાને મસાલા પાપડ તો ભાવે જ છે.આજે એ જ મસાલા પાપડ ને મેં અલગ રીતે સર્વ કર્યો છે.રાત્રે ડિનર મા કે પછી મહેમાન આવે ત્યારે આ રીતે સર્વ કરવાથી ખુબજ સરસ લાગે છે.#GA4#Week23#papad#cookpadindia Rinkal Tanna -
-
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાપડ કોર્ન કોન(Papad Corn Cone Recipe in Gujarati)
#સાઈડસાઈડ કોન્ટેસ્ટ માટે આ એક અલગ જ રેસીપી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
#GA4 #Week23 #post1#papadઝટપટ તૈયાર કરી સકાય છે, કિટી પાર્ટી , બર્થ ડે, પાર્ટીમાં જલ્દી બનાવી શકાય છે, અને સરસ પણ લાગે છે. Megha Thaker -
તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
#roasted#sidedish#PAPAD#masalapapad#CookpadIndia#COOKPADGUJRATI આ મારી ફેવરીટ સાઈડ ડિશ છે. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી અને જમવાનું આવતા વાર લાગે છે ત્યારે બેઠા બેઠા મસાલા પાપડ ખાવાની મજા આવે છે. આ ઉપરાંત ઘરે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાપડ સાથે ખુબ બધાં સલાડ ઉમેરી ને મસાલા પાપડ બનાવીને ખાવા મને ખૂબ ગમે છે. Shweta Shah -
-
મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)
# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.#GA4#week23 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
ચણા ની દાળ નો સલાડ (Chana Ni Dal No Salad recipe in Gujarati)
સલાડ વિના કોઈ પણ ડિશ જાણે અધૂરી જ લાગે.મારા ઘર મા દરરોજ સલાડ અલગ અલગ જોઈએ.માટે આજે મેં ચણા ની દાળ નો સલાડ બનાવ્યો છે#સાઈડ Nidhi Sanghvi -
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ5#cookpadindia#cookpadGujaratiડીનર સાથે પાપડ નહીં હોય તો ખાવા ની મજા નથી આવતી. એકદમ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
-
મસાલા ખીચ્યાં પાપડ (સારેવડા -ચોખાના પાપડ)(Masala Khichya Papad recipe In Gujarati)
#સાઈડ અડદના પાપડને તળીને તેના ઉપર મિક્સ વેજીટેબલને ઝીણા સમારીને ભભરાવીને મસાલા પાપડ તરીકે ફૂલ ડીશ સાથે સાઈડમાં પીરસાય છે એમ ચોખના પાપડને પણ ધણીવાર જમણવારમાં પીરસાતા હોય છે.બપોરના સમયે ચા - કોફી સાથે પણ નાસ્તામાં આપી શકાય. Vibha Mahendra Champaneri -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad recipe In Gujarati)
#પોસ્ટ૪૧#સાઈડચીઝ મસાલા પાપડ એ એવી વાનગી છે, જે બધા સાથે ખાઈ શકાય છે. પાવ ભાજી,પંજાબી શાક અને નાન ,કાઢી ખીચડી સાથે પણ ખાય શકાય. કઢી ખીચડી તો નામ સાંભળતા જ મોઢું બગડતું હોય છે, તો તેની સાથે ચટાકેદાર પાપડ હોય તો મજા પડી જાય.તો એવા છે ચીઝ મસાલા પાપડ. Hemali Devang -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
-
-
મસાલા પાપડ સલાડ વીથ ટામેટાં બાસ્કેટ (Masala Papd Salad With Tomato Basket Recipe In Gujarati)
આ રીતે સલાડ આપવાથી બધા ને ટેસ્ટી લાગે છે બાળકો મજા થી ખાય છે.#GA4#spinach Bindi Shah -
-
-
મસાલા પાપડ (masala papad recipe in Gujarati)
#સાઈડહોટલ મા જઈયે એટલે સૌથી પેલા મસાલા પાપડ જ ખાતા હોઈએ છીએ.કોઈ પણ ડિશ પાપડ વગર અધુરી છે.એમા પણ મસાલેદાર મસાલા પાપડ સાઈડ ડિશ તરીકે મડે તો મજા પડી જાય.બિલકુલ હોટલ જેવો જ મસાલા પાપડ હવે ઘરે જ બનાવો. Mosmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617273
ટિપ્પણીઓ (4)