ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#સાઈડ
#સાઇડ
પુડિંગ આપણે સામાન્ય રીતે ડેઝર્ટ માં બનાવતા હોઈએ છીએ...પરંતુ આ પુડિંગ એવું છે કે જમવામાં પણ બહુજ સરસ લાગે...જમવામાં ગમે તે બનાવ્યું હોઈ તેની સાથે ચાલે..જમવામાં સ્વાદ ની સાથે સ્વાસ્થ્ય પણ ઉમેરે અને નાના મોટા બધાને ભાવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minit
3 સર્વિંગ્સ
  1. ૧/૨બાઉલ ઓટ્સ
  2. ૭૦૦ એમએલ દૂધ
  3. ૨ ચમચીકાજુ બદામનો ભૂકો
  4. ૩-૪ ચમચી મધ
  5. ૨ ચમચીકાજુ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    સૌપ્રથમ જાડા તળિયા વાળી તપેલી માં ઓટ્સ લઈને ૨-૩ મિનિટ માટે મધ્યમ ગેસ પર શેકી લ્યો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો. તેમજ મધ ઉમેરો અને મધ્યમ ગેસ પર ૫-૭ મિનિટ ઉકળવા દ્યો. પુડિંગ ઘટ્ટ થવા મન્ડે એટલે કાજુ બદામનો ભૂકો ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરી દયો.(પુડિંગ સમય સાથે વધુ ઘટ્ટ થશે, એટલે દૂધ એ માત્રા માં રાખવું)

  3. 3

    પુડિંગ સહેજ ઠંડું થાય એટલે અડધો કલાક ફ્રીઝ માં મૂકી કાજુ બદામ કતરણ થી સજાવી જ્મવા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

Similar Recipes