રસ પાત્રા (ras patra recipe in gujarati)

nikita rupareliya @cookniki1107
જે પાત્રા બચ્યા હતાં અને આંબલી ની ચટણી પડી હતી તો રસ પાત્રા બનાયા....😋😋😋😋😋
રસ પાત્રા (ras patra recipe in gujarati)
જે પાત્રા બચ્યા હતાં અને આંબલી ની ચટણી પડી હતી તો રસ પાત્રા બનાયા....😋😋😋😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતદવા દો.
- 2
પછી તેમાં લીમડા અને મરચાનો વઘાર તેમાં આંબલી ની ચટણી નો વઘાર કરી તેમાં જરૂર મુજબ નું પાણી નાખી અને બધા મસાલા નાખી ઉકળવા દો.અને રસો થોડો ઘટ્ટ રાખવો.
- 3
રસો રેડી થઈ જઈ એટલે તેમાં તૈયાર કરેલાં પાત્રા નાખી ૨-૫ મીનીટ માટે થવા દો એટલે બધું એક રસ થઈ જાય.
- 4
હવે તેને એક e સર્વ કરો.તો તૈયાર છે રસ પાત્રા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13624211

ટિપ્પણીઓ (4)