પાલક બેસન નું શાક (palak besan shaak recipe in gujarati)

આ શાક નો સ્વાદ ખૂબ અલગ આવે છે, જેને પાલક નહીં ભાવતી હોય તેને પણ આ શાક ભાવે જ.તેને બનાવાની રીત પણ અલગ છે. તેમાં મસાલા એક્દમ બેઝીક છે. એક વાર ટ્રાય કરવા જેવું, અમારાં ઘર માં બધાં નું ફેવરીટ શાક છે. #સપ્ટેમ્બર
પાલક બેસન નું શાક (palak besan shaak recipe in gujarati)
આ શાક નો સ્વાદ ખૂબ અલગ આવે છે, જેને પાલક નહીં ભાવતી હોય તેને પણ આ શાક ભાવે જ.તેને બનાવાની રીત પણ અલગ છે. તેમાં મસાલા એક્દમ બેઝીક છે. એક વાર ટ્રાય કરવા જેવું, અમારાં ઘર માં બધાં નું ફેવરીટ શાક છે. #સપ્ટેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક બારીક કાપી તેને ધૂઓ પછી નિતારી લો. પછી એક થાળી માં લઇ તેમાં બેસન, આદું મરચા, લસણ આદું ની પેસ્ટ, હળદર, મીઠું નાંખી મિક્સ કરો.
- 2
એક પેણી માં ૪ ટે.ચમચી તેલ લઈ ગરમ થાય એટલે મિક્સ કરેલું પાલક ની મિશ્રણ નાંખો પણ હલાવવા નું નહીં પણ તેને ઢાકણ ઢાકી મીડીયમ તાપે થવા દો. પછી નીચે થી સહેજ થવા આવે એટલે તેને ઉથલાવા નું અને ફરી ૨ ટે. ચમચી તેલ નાંખી ઢાકણ ઢાકી બીજી બાજુ થવા દેવું અને બેસન ચઢી જાય અને શાક થોડું ભજીયા જેવું કડક થાય એટલે ઉતારી રોટલી સાથે પીરસવું.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીકકા(paneer tikka Recipe in Gujarati)
આપણે હોટલ માં જઇ એ ત્યાંરે બધાં ની પહેલી પસંદ પનીર ટીકકા હોય, અમારા ઘર નાં બધાં ની પણ પહેલી પસંદ છે, બધાં ને ઘરે ખાવાની ઇચ્છા પૂરી કરવા આજે મે ઘરે બનાવ્યું, ટ્રાય કરવા જેવી છે.#GA4#Week6 Ami Master -
કોર્ન પાલક પનીર બેસન ચીલા (Corn Palak Paneer Besan Chila Recipe In Gujarati)
બેસન ચીલા અલગ રીતે વેજ એડ કરીને બનાવી શકાય પણ મેં આમાં કોર્ન પાલક નું કોમ્બીનેશન કરીને તેમાં પનીર ઉમેરીને એક્દમ રીચ ટેસ્ટ અને variations કર્યું છે. ખરેખર બહું ટેસ્ટી બન્યા છે અને એક્દમ સોફ્ટ. કાંઈક અલગ કરવું અને ફેમીલી ને ખુશ કરવા માટે હું સતત ઉત્સાહિત રહું છું. I love cooking with new recipes new ideas becoz cooking is my passion 🥰 Parul Patel -
હરાભરા કબાબ (Hara bhara kebab Recipe in Gujarati)
સ્ટાર્ટર માં બધાં ની પહેલી ચોઇસ હરાભરા કબાબ હોય છે મેં ખૂબ સરળ રીતે હોટેલ જેવાં કબાબ બનાવ્યા છે, તેમાં પાલક, વટાણા, કેપ્સીકમ, ફણસી જેવા લીલા શાકભાજી માંથી આ વાનગી બને છે તેમાં વિટામીન , આયન સારા પ્રમાણમાં મળે છે તેમાં પનીર પણ છે જેમાંથી કેલ્શિયમ મળે છે એકવાર ટ્રાય કરવા જેવી વાનગી છે.#GA4#Week2 Ami Master -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
મગદાળ પાલક (Moongdal Palak Recipe In Gujarati)
#SQપાલક એ ખુબ હેલ્ધી હોય છે અને મગદાળ ને પાલક સાથે બનાવવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે... Daxita Shah -
ઉપમા(Upma Recipe in Gujarati)
ઉપમા સવારે બધાં નાં ઘરે બનતો નાસ્તો છે, બધાં ને ખૂબ ભાવે પણ છે. બનાવવા માં પણ ખૂબ સહેલો છે.#trend3 Ami Master -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
મેથી મટર મલાઈ (Methi MAtar malai Recipe in Gujarati)
શિયાળા માં બધાં ને ઘરે આ શાક બને જ, નહીં તો હોટલ માં ખાય જ. આ શાક ખૂબ જલ્દી અને ઓછા સામગ્રી થી બને છે. ખૂબ સ્વાદિષ્ટ બને છે . આ સબ્જી માં મલાઈ ની જગ્યા પર મિલ્ક પાઉડર નો ઉપયોગ કર્યો છે , એકવાર જરૂર થી બનાવજો.#GA4#WEEK19 Ami Master -
પાલક મગનીદાળ શાક(palak moong dal shaak recipe in Gujarati)
#GA4#week2આજે મે આપડું ભારતીય ભોજન બનાવ્યું એકદમ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ અને એ પણ પાલક માંથી શાક બનાવ્યું છે જે ખુબ જ હેલ્થી છે જેમાં મે થોડું અલગ રીતે બનાવ્યું છે, આમ તો આપણે મુઠીયા, ટામેટા વાળું શાક કે પરોઠા કાંતો પાલક પનીર બનાયે છે તો મે એમાં થોડું ચેન્જ કરી મગનીદાળ નાખી ને બનાવ્યું છે જે નાના થી માડી મોટા ને ખુબ ભાવશે, અને એની સાથે મૈંદા ની રોટલી અને પાપડ જોડે ખાવાની મજા જ કઈ અલગ હોય છે. Jaina Shah -
ફણગાવેલા મગ પાલક નું શાક (Sprouts Moong Palak Sabji Recipe In Gujarati)
#BR #MBR5 લગભગ મગ ની દાળ અને પાલક નો ઉપયોગ કરીને બનતું શાક અહીં મારું ફેવરીટ ફણગાવેલ મગ પાલક નું શાક ઓછી કેલરી વાળું તંદુરસ્ત પૌષ્ટિક્તા થી ભરપૂર આ શાક બીજા સામાન્ય મસાલા નો ઉપયોગ કરી સાદી રીતે બનાવ્યાં છે. Bina Mithani -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
કોફ્તા નુ શાક(Kofta Shaak Recipe in Gujarati)
#GA4#Week12#Besan...દુધી કોફ્તા નું શાક એક એવું સક છે કે જેને દુધી મા ભાવતી હોય એને અલગ જ રીતે પંજાબી ટેસ્ટ મા બનાવી કઈક અલગ ટેસ્ટ સાથે તેમાં દુધી અને બેસન ના ભજીયા બનાવવા મા આવે છે જે ખાવામાં ખૂબ સરસ લાગે છે. Payal Patel -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#post 1#માઇઇબુક#post 20આજે આપડે ઘરે બનાવીશુ રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
પાલક બેસન ચમચમિયા (Palak Besan Chamchamiya Recipe in Gujarati)
#GA4#week12#post3#besan#પાલક_બેસન_ચમચમિયા ( Palak Besan Chamchamiya Recipe in Gujarati) સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. આ કારણે જ મેં આજે પાલક અને બેસન નું મિશ્રણ કરી ને એક હેલ્થી નાસ્તો બનાવ્યો છે " પાલક બેસન ચમચમીયા". પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. પાલક ભલે ના ભાવતી હોય પણ ફાયદા જાણશો તો પાલક ખાતા થઈ જશો. પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે. પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે. Daxa Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
-
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰 Noopur Alok Vaishnav -
પાલકભાજી નુ શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4પાલક અલગ અલગ રીતે વાપરી શકાય છે આમ તો પાલક પનીર ઓલમોસટ બધા ના ઘરો માં ફેવરેટ હોય છે .. but .. મારા ઘર માં પાલક દાળ નુ શાક જેની રેસીપી આપ સૌને ગમશે... Kinnari Joshi -
-
વેજ. મોમોસ(Veg Momos Recipe in Gujarati)
આ વાનગી આજ કાલ નાં બાળકો ને ખૂબ ભાવે છે. આ માં શાકભાજી છે અને બાફી ને બનવાનું છે , એટલે ખાવામાં સારુ .#GA4#Week9 Ami Master -
સુરણ નાં કાપ
સુરણ હેલ્થ માટે ખૂબ સારુ હોય છે. જેને અલ્સર, મસા, હરસ હોય તેને માટે પણ ખૂબ સારુ કહેવાય. આજે મેઁ સુરણ નાં કાપ બનાવ્યા જે નાનાં- મોટા બધાં ને ભાવે, અને આ ફરાળ માં પણ ખાઇ શકાય.#GA4#WEEK14 Ami Master -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
પાલક ભાજી નું શાક (Palak Sabji recipe in Gujarati)
#MW4પાલક ની ભાજી નું જ્યારે શાક બનાવવામા આવે ત્યારે લગભગ પનીર સાથે સંયોજન કરી ને જ બનાવાય છે.પરંતુ પાલક ના શાક મા દહીં અને ટામેટુ મીક્સ કરી ને શાક બનાવવામા આવે તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Neeta Gandhi -
દેશી ચણા નું શાક
ખૂબ જ હેલ્થી શાક જે અમારા ઘર માં વર્ષો થી શુક્રવારે બનતું હોય છે. Bina Samir Telivala -
પાલક મસ્તી (Palak Masti Recipe In Gujarati)
મને પાલક બવ ભાવે એટલે પાલક ને યુઝ કરી નિત નવી રેસિપિસ મને બનાવી ગમે. મેં ઘણા ટાઈમ પેલા એટલે કે લોકડાઉંન પેલા કાંકરિયા ગયેલ ત્યારે એક ફૂડ સ્ટોલ પર મેં આ પાલક મસ્તી ખાધેલી જે મને ખુબ ભાવેલી. પછી મેં આ ઘરે બનાવની ટ્રાઈ કરેલી. એમ તો આ પાલક મસ્તી માં દાળ નો વપરાશ થાય છે પણ મેં નોર્મલ ગ્રેવી જ વાપરેલી છે.Prerak M T
-
ચકરી(Chakri Recipe in Gujarati)
ચકરી બધાં ની ફેવરીટ હોય છે. દિવાળી માં બધાં નાં ઘરે બને જ છે.#કૂકબૂક Ami Master -
રવા નાં લાડુ(rava ladu recipe in gujarati)
અમારાં ઘરે આ લાડુ વર્ષ માં ૩ -૪ વાર બને છે. બધાં ને ખૂબ ભાવે છે , આ લાડુ માં ગોળ વપરાય છે, એટલે હેલ્ધી છે #સપ્ટેમ્બર Ami Master -
ખીચું(Khichu recipe in Gujarati)
આપણે ગુજરાતી ઓ ને નાસ્તા માં ખીચું મળી જાય તો ખુશ થઈ જાય ,પાછું આજે મે પાલક નું ખીચું બનાવ્યું , પાલક માં પુરતા પ્રણામ માં આયર્ન અને વિટામિન હોય છે ,એકવાર ટ્રાય કરવા જેવું છે#trend4 Ami Master
More Recipes
ટિપ્પણીઓ