રસ પાત્રા (ras patra recipe in gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

જે પાત્રા બચ્યા હતાં અને આંબલી ની ચટણી પડી હતી તો રસ પાત્રા બનાયા....😋😋😋😋😋

રસ પાત્રા (ras patra recipe in gujarati)

જે પાત્રા બચ્યા હતાં અને આંબલી ની ચટણી પડી હતી તો રસ પાત્રા બનાયા....😋😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧-૨ લોકો માટે
  1. બાઉલ તૈયાર પાત્રા
  2. ૧ વાટકીઆંબલી ની ચટણી
  3. ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  4. ૧ ટેબલસ્પૂનધાણાજીરું પાઉડર
  5. 1/4 ટેબલસ્પૂનહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટીગરમ મસાલો
  8. પાણી જરૂર મુજબ
  9. વઘાર માટે :-
  10. 1/2 ટેબલસ્પૂનરાઇ
  11. 1/2 ટેબલસ્પૂનજીરું
  12. 1/4 ટેબલસ્પૂનહિંગ
  13. ૪-૫ લીમડા નાં પાન
  14. ૪-૫ કટકા લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતદવા દો.

  2. 2

    પછી તેમાં લીમડા અને મરચાનો વઘાર તેમાં આંબલી ની ચટણી નો વઘાર કરી તેમાં જરૂર મુજબ નું પાણી નાખી અને બધા મસાલા નાખી ઉકળવા દો.અને રસો થોડો ઘટ્ટ રાખવો.

  3. 3

    રસો રેડી થઈ જઈ એટલે તેમાં તૈયાર કરેલાં પાત્રા નાખી ૨-૫ મીનીટ માટે થવા દો એટલે બધું એક રસ થઈ જાય.

  4. 4

    હવે તેને એક e સર્વ કરો.તો તૈયાર છે રસ પાત્રા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes