સલાડ (Salad Recipe In Gujarati)
# સાઈડ ,# વીકેન્ડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી, બીટ, ટામેટુ આ બધી વસ્તુ સારી રીતે ધોઈ લેવી
- 2
ત્યારબાદ કાકડીને પતલી પતલી સ્લાઈઝ્માં કાપી લેવી.
- 3
તેજ રીતે ટામેટા કાંદા અને બીટ ને પણ પતલી પતલી સ્લાઈઝ્માં કાપી લેવી.
- 4
હવે એક સર્વિંગ પ્લેટમાં કાપેલી કાકડી ની સ્લાઈસ ગોઠવી પછી ટામેટા ની સ્લાઈસ ગોઠવી અને પછી ડુંગળીની સ્લાઈસ અને ગોઠવવી આવી જે રીતે ડેકોરેશન કરી લેવું.
- 5
તૈયાર છે આપણું એકદમ ફ્રેશ સલાડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13631209





ટિપ્પણીઓ (6)