ખીર (Kheer Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

# tranding
#weekend

ખીર (Kheer Recipe In Gujarati)

# tranding
#weekend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 લિટરદૂધ
  2. 1/4 કપબાસમતી ચોખા
  3. 1 વાડકીખાંડ
  4. 8-10 નંગકાજુ બદામ
  5. 1 નાની ચમચીઈલાઈચી પાઉડર
  6. ચપટીકેસર દૂધ માં પલાડેલું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા ચોખા ધોઈ ને પાણી નીતારી ને રાખી દો.

  2. 2

    હવે એક તપેલી માં દૂધ લઈ ને એક ઉભરો લાવી દો.

  3. 3

    ત્યાર બાદ દૂધ માં ચોખા ઉમેરી દો. હવે ધીમા તાપે ચોખા ને ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  4. 4

    ચોખા બરાબર ચડી જાય એટલે એમાં ખાંડ, કાજુ, બદામ, ઈલાઈચી પાઉડર, કેસર વાળું દૂધ નાંખી ને થોડું ઉકાળો.

  5. 5

    હવે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ત્યાર બાદ ફ્રીજ માં મૂકી ને ઠંડી કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes