પાપડનો ચૂરો(Papad Churo Recipe In Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
#સાઇડ
ગુજરાતી ભાણા માં પાપડ નો ચૂરો એહ જૂની રેસીપીએ છે. જે ગુજરાતી જમણવાર માં દાળભાત જોડે લેવા માં આવે છે.
પાપડનો ચૂરો(Papad Churo Recipe In Gujarati)
#સાઇડ
ગુજરાતી ભાણા માં પાપડ નો ચૂરો એહ જૂની રેસીપીએ છે. જે ગુજરાતી જમણવાર માં દાળભાત જોડે લેવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 4-5 પાપડ ને શેકી ને એનો ભૂકો કરી લેવો.
- 2
ત્યારબાદ તેમાં સમારેલો કાંદો, ટામેટા, લીલું મરચું ઉમેરો.
- 3
હવે તેમાં ઉપર થી લાલ મરચું, ચાટ મસાલો, મીઠુ, લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો.
- 4
હવે સેર્વિંગ ડીશ માં કાઢી ઉપર થી સેવ, કોથમીર નાખી તરત જ સર્વ કરો.
Similar Recipes
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ5#cookpadindia#cookpadGujaratiડીનર સાથે પાપડ નહીં હોય તો ખાવા ની મજા નથી આવતી. એકદમ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhra Churo Recipe In Gujarati)
,#સાઇડ#પોસ્ટ૩૧પાપડ ખાખરા ચૂરો ખુબ જ ચટપટુ લાગે છે.જમવા ની સાઇડ માં શું છે એમ જ બધાં પૂછે .પાપડ ખાખરા ચૂરો બધાંની મન ગમતી સાઇડ ડિશ છે. એનાથી ન ભાવતું જમવાનું પણ ભાવિ જાય છે. Hema Kamdar -
રાજસ્થાની પાપડ ચુરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad પાપડ ચુરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)
# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.#GA4#week23 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કાંદા પાપડ ની કચુંબર (Onion Papad Kachumbar Recipe In Gujarati)
#સાઇડઆ કાંદા પાપડ ની કચુંબર ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને ખાવાની મજા આવે અને શાક ન ભાવતું હોય ત્યારે આ કચુંબર બનાવી ને ખાઈ શકાય છે, Bhavini Naik -
-
રાજસ્થાની પાપડ ચૂરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#cookpadindia પાપડ ચૂરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Daxa Parmar -
કાંદા ટામેટા નું રાયતુ (Kanda Tameta Raita Recipe In Gujarati)
#ChooseToCook ભારત માં સૌથી વધુ લોકપ્રિય રાઇતું. એમાં એક કાંદા ટામેટા નું રાઇતું, જેમાં દહીં, કાંદા - ટામેટા અને મસાલા મુખ્ય સામગ્રી છે. થાળી માં સાઇડ ડીશ માં આ રાઇતું સર્વ કર્યું હોય ત્યારે બધા ખુશ થઈ જાય. Dipika Bhalla -
પાપડ ચૂરી (Papad Churi Recipe In Gujarati)
#GA4 #Week23 #papadપાપડ ચુરી ઍક સાઇડ ડીશ છે. પાપડ માં મસાલા અને ડુંગળી ટામેટાં ઉમેરીને તેને વધુ ચટપટું બનાવવામાં આવે છે. ઘણા લોકો તેને શાક ની અવેજી માં પણ ખાવામાં આવે છે. Bijal Thaker -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
શેકેલા/તળેલા કરતા અલગ રીતે પાપડ જેવી અગત્ય ની સાઇડ ડીશ પીરસવા માટેની વાનગી. Rinku Patel -
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
#GA4#Week23#Papadસામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે. Urmi Desai -
-
મસાલા પાપડ (masala papad recipe in Gujarati)
#સાઈડહોટલ મા જઈયે એટલે સૌથી પેલા મસાલા પાપડ જ ખાતા હોઈએ છીએ.કોઈ પણ ડિશ પાપડ વગર અધુરી છે.એમા પણ મસાલેદાર મસાલા પાપડ સાઈડ ડિશ તરીકે મડે તો મજા પડી જાય.બિલકુલ હોટલ જેવો જ મસાલા પાપડ હવે ઘરે જ બનાવો. Mosmi Desai -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#સાઈડઆજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જેને મેં પાપડ ના કોન બનાવી તેમાં મસાલો સ્ટફ કરી સર્વ કર્યા છે Dipal Parmar -
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણુંઆ એક એવો નાસ્તો છે જે એમનેમ પણ ખાવાની મજા આવે છે. નાના મોટા બધાને ભાવે. ચાહ જોડે તો મજા આવી જાય. Richa Shahpatel -
મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રેસ્ટોરન્ટમાં મળે એવા આજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જે બાળકોને ખાવા ગમે છે. Chhaya panchal -
-
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
પાપડ ચુરી (Papad Churi Recipe In Gujarati)
#CWM2#hathimasalaહોટલમાં આપણે મસાલા પાપડ તો મંગાવીએ છીએ પણ આ પાપડ ચુરીએ મસાલા પાપડ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવતા મસાલા પાપડ જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે. હોટેલ માં જઇયે એટલે પંજાબી સબ્જી જોડે મસાલા પાપડ તો ઓર્ડર કરીયે છે.ઘરે પણ ફટાફટ અને ટેસ્ટી બનાવી શકાય છે. Arpita Shah -
-
-
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
ખીચિયા ના મસાલા પાપડ (Khichiya Masala Papad Recipe In Gujarati)
ખિચીયા નાં પાપડ ને શેકી લો. તેનાં પર ચટણી લગાવી ને સલાડ પાથરી દો. ઉપર થી ચાટ મસાલો અને સેવ ભભરાવી દો. સર્વ કરો કોથમીર થી તૈયાર છે મસાલા ખિચીયા પાપડ👌🏻👍😋 JD -
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi -
ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)
#goldenapron3Week 23અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
ભોજન માં પાપડ નું સ્થાન અગત્ય નું છે.મસાલા પાપડ સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13631256
ટિપ્પણીઓ