કાંદા ની ચટણી (Onion Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 કડાઈ લો 2 ચમચી તેલ નાખી લસણ નાખી કટ કરેલા કાંદા નાખી થોડી આંબલી નાખી ધીમા ગેસ પર થોડી વાર થવા દો
- 2
હવે ઠંડુ થવા દો 2 બાજુ 1 પેન લો એમાં સુકા ધાણા, વરીયાળી સુકા આખા મરચાં શેકી લો
- 3
મિકસરમાં પીસી લો કાંદા ના મિશ્રણ પીસી લો
- 4
હવે કડાઈ મા તેલ નાખી રાઈ અને જીરું નાખીને મિશ્રણ નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ૨ચમચી લાલ મરચું પાઉડર નાખી થોડુ પાણી એડ કરીને ઢાંકી ને થવા દો તેલ ઊપર આવે ચટણી તૈયાર
- 5
ચટણી તૈયાર છે શાક ના હોય તોય રોટલી જોડે પણ સારી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13632263









ટિપ્પણીઓ (2)