ચોકો બાઇટ્સ એન્ડ વેનીલા ફ્લેવર રસગુલ્લા(Choco bites And Vanilla Flavor Rasgulla Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#સાઈડ Choco bite રસગુલ્લા & venilal ફ્લેવર રસગુલ્લા

ચોકો બાઇટ્સ એન્ડ વેનીલા ફ્લેવર રસગુલ્લા(Choco bites And Vanilla Flavor Rasgulla Recipe In Gujarati)

#સાઈડ Choco bite રસગુલ્લા & venilal ફ્લેવર રસગુલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લિટરદૂધ
  2. ૨ ટી.સ્પૂનલીંબુ નો રસ
  3. ૧ કપખાંડ
  4. જરૂર મુજબ પાણી
  5. જરૂર મુજબચોકલેટ સીરપ
  6. જરૂર મુજબ ચોકો ચિપ્સ
  7. જરૂર મુજબરાઈસ બોલ્સ (optional)
  8. ૧ ટી.સ્પૂનટોપરાનું છીણ
  9. ૨ ટીપા વેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરો દૂધ ગરમ થાય એટલે તેમાં લીંબુનો રસ નાખી ગરમ કરો દૂધ ફાટી જાય એટલે એક કપડામાં લઈ પાણી નિતારીને લેવો આપણને પનીર મળશે હવે એને ત્રણ વખતે ચોખ્ખા પાણીથી ધોઇ લેવું કપડા વડે જ બે થી ત્રણ કલાકે ને બાંધીને રાખી રેવા દો કપડાં લટકાવીને રાખવું

  2. 2

    બેથી ત્રણ કલાક પછી પનીર માં ૨ ચમચી ખાંડ નાખી ખૂબ જ મસળવું એ પનીર ના બે ભાગ કરી લો એક ભાગ એમ જ રેવા દયો બીજા ભાગમાં વેનિલા એસેન્સ એડ કરો અને નાના-નાના બોલ્સ બનાવી લેવા એક પણ એરસ ના રહેવી જોઈએ બાકી રસગુલ્લા ફાટી જશે

  3. 3

    હવે એક પેનમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગરમ કરો ચાસણી નથી કરવાની ખાલી ખાંડ ઓગળે એટલું જ બોલ્સ એટ કરો‌ દસ મિનિટ પછી ફેરવી લો 15મી ટોટલ રાખવાનું છે પછી ગેસ બંધ કરેલો એક કલાક સુધી એમ જ રહેવા દો ફ્રિજમાં સેટ કરવા માટે રાખી દેવી

  4. 4

    ફ્રીઝમાં ઠંડા થઈ જાય પછી ચાસણી માંથી નિતારી લો vanilla flavour છે અને અલગ રહેવા દયો પ્લેન છે તેમાં ચોકલેટ સીરપ માં ડીપ કરો ડીપ કરી લીધા પછી ચોકો ચિપ્સ rice balls ટોપરાના છીણમાં રગદોળી ફરી દસ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરી દો તો તૈયાર છે આપણા બે ફ્લેવર વાળા રસગુલ્લા ફોઈલપેપર માં લઇ ટુથપીક લગાવીશ ને સર્વ કરો choco bite રસગુલા એન્ડ વેનીલા ફ્લેવર રસગુલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes