ડબલ વેનીલા ચોકો વોલનટ બ્રાઉની (Double Vanilla Choco Walnut Brownie Recipe In Gujarati)

Pinky Jesani @pinky_91182
#સાઈડ
આ બ્રાઉની ડિનર પછી સવૅ કરવાથી આનો ટેસ્ટ વધી જાય છે.
ડબલ વેનીલા ચોકો વોલનટ બ્રાઉની (Double Vanilla Choco Walnut Brownie Recipe In Gujarati)
#સાઈડ
આ બ્રાઉની ડિનર પછી સવૅ કરવાથી આનો ટેસ્ટ વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બોરબોન બિસ્કીટ ના કટકા કરી તેને મિક્સર માં ક્રશ કરો.
- 2
ત્યાર બાદ તેમાં દૂધ નાખી ફરી મિક્સ કરો. ત્યાર પછી તેમા તેલ નાખી ફરી મિક્સ કરો.
- 3
ત્યાર બાદ તેમાં ઈનો નાખી તેના પર એક ચમચી જેટલું દૂધ નાખી મિક્સ કરો.
- 4
ત્યાર બાદ બેટર ને મોલ્ડ માં નાખી કૂકર માં ૩૦ મીનીટ માટે બેક કરો અથવા ઓવન માં ૭-૮ મીનીટ માટે બેક કરો.
- 5
ત્યાર બાદ તેના પર વેનીલા આઈસ્ક્રીમ નાખી તેના પર ચોકલેટ સીરપ સ્પ્રેડ કરી સવૅ કરો. અને તેને અખરોટ થી ગૉનીશ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13632364

ટિપ્પણીઓ (8)