પાપડ ખાખરા ચૂરો (Papad Khakhra Churo Recipe In Gujarati)

Hema Kamdar @Hema
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhra Churo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શેકેલા પાપડ અને ખાખરા નો અધ કચરો મોટો મોટો ભૂકો કરો.
- 2
૧ પાન માં ઘી ગરમ કરો તેમાં જીરું, અને લીમડો એડ કરો.તેમાં બધો મસાલો ધીમા ગેસ પર સાતડો.તેમાં પાપડ અને ખાખરા નો ભૂકો નાખો.અને હલાવો.તૈયાર છે આપડો પાપડ ખાખરા ચૂરો.આચૂરો લાંબો સમય સુધી સાચવી શકાય છે.
- 3
પીરસતી વખતે ઉપરથી થી થોડું ઘી.અને કોથમીર નાખી ને આપવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાખરા પાપડ ચુરી (Khakhra Papad Choori Recipe In Gujarati)
#PR 'જય જિનેન્દ્ર 'ખાખરા- પાપડ ચુરી (ચેવડો) : આ ચેવડા ને બનાવી એરટાઈટ બરણી માં ભરી ને ૮ દિવસ સુધી રાખી શકાય છે.બાળકો ના લંચ બોક્સ માં આપી શકાય,ચ્હા સાથે ખાઈ શકાય અને મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે. Krishna Dholakia -
પાપડ ખાખરા ચૂરી (Papad Khakhra Churi Recipe In Gujarati)
#GA4#Week23#PapadPost 9ચટપટી પાપડ ખાખરા ચૂરીકોઈક વાર અચાનક ભૂખ લાગે, અગર કોઈ અચાનક આવી ચડે, તો આપણે શું બનાવવું ?તે વિચાર આવે તો આ ફટાફટ નાસ્તો બહુ સરસ લાગે છે. કારણકે ખાખરા અને પાપડ તો ઘરમાં રેડી હોય, પછી તો પૂછવાનું જ શું????? Jyoti Shah -
મુંગ મસાલા ખાખરા (Moong Beans Masala Khakhra Recipe in Gujarati)
#KC#ખાખરા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે ફ્લેવર્સ માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે મગ ના ખાખરા ની રેસીપી લઈને આવી છું. આ ખાખરા એકદમ સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. આ ખાખરા ને વધારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં એની સાથે સ્પેશિયલ ખાખરા મસાલો પણ બનાવ્યો છે. આ મસાલો ખાખરા સિવાય તળેલી રોટલી, કડક પૂરી, ચાટ પૂરી કે પરાઠા ના સ્ટફિંગ માં પણ ઉપયોગ કરી સકાય છે. Daxa Parmar -
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
ખાખરા પાપડ ચુરી.(Khakhra papad Choori in Gujarati)
#LO નાસ્તા ના બચેલા મિક્સ ખાખરા નો ઉપયોગ કરી હેલ્ધી નાસ્તો બનાવ્યો છે.આ સૂકો નાસ્તો સ્ટોર પણ કરી શકાય.આ ડીશ નો સાઈડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
પાપડ ચૂરી(Papad Churi Recipe In Gujarati)
#સાઇડપાપડ ચૂરી મોટા ભાગે જૈન થાળી માં કે જૈન સમાજ ના જમણવાર મા સાઈડમાં અચૂક પીરસાતી હોય છે.જે ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. આમ તો તે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ આજે આપણે ઝટપટબની જાય તેમ બનાવીશું એટલે કે ઇન્સ્ટન્ટ પાપડ ચૂરી. Chhatbarshweta -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)
#goldenapron3 #week_23 #Papad#માઇઇબુક #પોસ્ટ_૧૨ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ કંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો. Urmi Desai -
અડદ મસાલા પાપડ (Urad Masal Papad Recipe in Gujarati)
આ પાપડ તમે નાસ્તા માં ખાઈ શકો છો.ફટાફટ બનતી ટેસ્ટી વાનગી છે. Varsha Dave -
રાજસ્થાની પાપડ ચુરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad પાપડ ચુરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
#roasted#sidedish#PAPAD#masalapapad#CookpadIndia#COOKPADGUJRATI આ મારી ફેવરીટ સાઈડ ડિશ છે. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી અને જમવાનું આવતા વાર લાગે છે ત્યારે બેઠા બેઠા મસાલા પાપડ ખાવાની મજા આવે છે. આ ઉપરાંત ઘરે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાપડ સાથે ખુબ બધાં સલાડ ઉમેરી ને મસાલા પાપડ બનાવીને ખાવા મને ખૂબ ગમે છે. Shweta Shah -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
ટી - ટાઈમ સ્નેક જે બનાવવા માં બહુ સરળ છે અને એક વાર ડબ્બો લઈને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ એટલો ચટપટો. Bina Samir Telivala -
પનીર પાપડ મેથી નું શાક
#પનીર#પોસ્ટ_2પનીર નો ઉપયોગ આપણે પંજાબી શાક કે કરી બનાવવા કરતા હોઈએ છે.આજે મે પાપડ અને મેથી સાથે પનીર નો ઉપયોગ કરી જૈન શાક બનાવ્યું છે.અલગ જ ટાઈપ નું ફરી ફરી બનાવવાનું મન થાય તેવું શાક બને છે. Jagruti Jhobalia -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
શેકેલા/તળેલા કરતા અલગ રીતે પાપડ જેવી અગત્ય ની સાઇડ ડીશ પીરસવા માટેની વાનગી. Rinku Patel -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
#GA4 #Week23 સાંજ ના થોડુક ચટપટું જમવાનું મન થાય ત્યારે જલ્દી બની જાય તેવું પાપડ કોર્ન ચાટ જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
ભોજન માં પાપડ નું સ્થાન અગત્ય નું છે.મસાલા પાપડ સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#મસાલા પાપડમે લીજ્જત ના પાપડ નુ સલાડ કર્યુ છે આ જલ્દી થઈ જાય અને સરસ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
લચકારી ત્રિવેણી પાપડ (Lachkari Triveni Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad#COOKPADGUJRATI#CookpadIndiaલચકારી ત્રિવેણી પાપડ ઘરમાં પડેલી સામગ્રીથી છે આ વાનગી ફટાફટ થઈ જાય છે. ઘરમાં ક્યારેક એવું બને કે કોઇ જ શાક નાં પડ્યું હોય અને તો પણ આ વાનગી ફટાફટ 10 મીનિટમાં બનાવી શકાય છે આ વાનગીમાં ચોખા ના પાપડ, મગના પાપડ અને અડદના પાપડ એમ ત્રણ પ્રકારના પાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.તેને ખાવા માં લચકા પડતું હોવાથી તે લચકારી પાપડ કહેવાય છે. Shweta Shah -
પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)
ચાટ નું નામ પડે ને ખાવા નું મન થઈ જાય, આ ચાટ ચટણી ઓ વગર ની છે. ફટાફટ થઈ જાય અને દેખાવ મા ખુબ જ સરસ લાગે છે. હેલધી પણ એટલી જ છે.#cookpadgujarati #cookpadindia #chat #papad #papadkatorichat #katorichat Bela Doshi -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવતા મસાલા પાપડ જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે. હોટેલ માં જઇયે એટલે પંજાબી સબ્જી જોડે મસાલા પાપડ તો ઓર્ડર કરીયે છે.ઘરે પણ ફટાફટ અને ટેસ્ટી બનાવી શકાય છે. Arpita Shah -
ખાખરા સ્ટીક્સ (Khakhra Sticks Recipe In Gujarati)
#KC#cookpadguj#cookpad#cookpadindiaખાખરા એ ડાયટિંગ નો હિસ્સો છે. પણ જ્યારે રૂટિન ખાખરા ખાઈને કંટાળી ગયા હોઈએ ત્યારે અલગ જ આકાર ,અલગ જ સ્વાદ અને અલગ idea સ્વાદ અને સોડમ નો સંગમ કરાવી દે છે. Neeru Thakkar -
મસાલા પાપડ 3 સ્ટાઈલ
#ઇબુક૧#૧૮#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ નું નામ આવે અને મસાલા પાપડ નું નામ ન આવે એવું તો ન જ બને.. મેં અહીં અલગ-અલગ ત્રણ રીતે મસાલા પાપડ બનાવ્યા છે જેમાં સલાડ એક જ છે પણ પીરસવાની રીત અલગ છે બાળકોને ચીજ વાળો ભાવે છે તો ઘણાને ફ્રાય કરેલો ભાવે છે મેં અહીં ત્રણ રીતથી બનાવ્યા છે તમે પણ જરૂર ટ્રાય કરજો Hiral Pandya Shukla -
રાજસ્થાની પાપડ ચૂરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#cookpadindia પાપડ ચૂરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Daxa Parmar -
પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
#GA4#week23#પાપડ આ પાપડ પૌંવા બનાવવા ની રીત સૌથી સરળ છે. નાના બાળકો પણ બનાવી શકે છે. અને ટેસ્ટી પણ એટલાં જ લાગે છે. Reshma Tailor -
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
પાપડ રોલ (papad roll recipe in Gujarati)
ઉનાળો એટલે પાપડ, અથાણાં ની સીઝન અત્યારે મારા ઘરે પાપડ કર્યા અને દર વર્ષે ની જેમ a વરસે પણ પાપડ નો છેલો દિવસ હોય એટલે પાપડ રોલ તો બનાવ જ. આ વખતે અમે ઇન્સ્ટન્ટ પાપડ રોલ બનાવ્યા છે થોડા જુદી રીતે. પાપડ રોલ ને ઘણા તલિયું, માંડવો પણ કહે છે.તમે એને જો ફ્રિજ માં મૂકી દો તો ૧ મહિના સુધી પણ ખાઈ શકો છો. મારા ઘરે તો બધા ને ખુબ જ ભાવે છે તમે પણ બનાવજો. Aneri H.Desai -
ડ્રાયફ્રુટ પાપડ (Dryfruit Papad Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ પાપડ ખાવા ની મઝા આવશે. લંચ કે ડિનર મા ડ્રાયફ્રુટ પાપડ નો સમાવેશ કરવાથી આખી ડીશ ની વેલ્યુ વઘી જશે, ઘર માં બઘા ફક્ત એવું જ કહેશે વાહ વાહ. બપોરે ચા સાથે પણ મઝા આવશે. #cookpadgujarati #cookpadindia #papad #snack#dryfruit #frypapad Bela Doshi
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13632381
ટિપ્પણીઓ (19)