છોટૂ પાવભાજી પિઝા (Paubhaji Pizza Recipe In Gujarati)

#ટ્રેન્ડીંગ
#weekend
#fusiondish
પાવભાજી તો બહુ બનાવી ને ખાધી પીત્ઝા પણ બહુ બનાવ્યા ને ખાધા પણ આજે થોડું ટ્વિસ્ટ 😉😉 નાના પીત્ઝા બેઝ પર ભાજી અને ચીઝ નું ટોપીંગ. ભાજી માં મેં બીજા શાક મિક્સ કયૅા છે જેથી બાળકો ને પોષણ પણ મળે. કંઈક નવીન સ્વાદ માણવા મેં ટ્રાય કયૅા અને સફળ 😎🤩
છોટૂ પાવભાજી પિઝા (Paubhaji Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ
#weekend
#fusiondish
પાવભાજી તો બહુ બનાવી ને ખાધી પીત્ઝા પણ બહુ બનાવ્યા ને ખાધા પણ આજે થોડું ટ્વિસ્ટ 😉😉 નાના પીત્ઝા બેઝ પર ભાજી અને ચીઝ નું ટોપીંગ. ભાજી માં મેં બીજા શાક મિક્સ કયૅા છે જેથી બાળકો ને પોષણ પણ મળે. કંઈક નવીન સ્વાદ માણવા મેં ટ્રાય કયૅા અને સફળ 😎🤩
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કૂકર માં બટાકા, કોબી, દૂધી, રીગણ અને વટાણા ને બાફી મેશ કરી લો. એક પેન માં વધાર માટે તેલ અને ઘી લઈ જીરૂ હીંગ થી વઘાર કરો. પછી તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરો.એને સોતે કરી પછી ડુંગળી અને ટામેટાં ઉમેરો. થોડી વાર એને હલાવી પછી બધો મસાલો ઉમેરો.
- 2
મસાલો સરખો ચડી જાય એટલે બાફેલું શાક ઉમેરી ફરી હલાવી થોડો મસાલો ઉમેરો. સરખું મિક્સ થાય એટલે ભાજી રેડી. પીઝા નાં નાના બેઝ લ ઈ એના પર આ ભાજી પાથરો. ઉપર ચીઝ ની લાઇસ ને કટ કરી સજાવો. ઉપર ચાટ મસાલો છાંટો.
- 3
આ બેઝ ને મેં માઈક્રોવેવ ઓવન માં ૧૦૦ c પર ૭-૮ મીનીટ કૂક થવા દીધા છે. ઓવન વિના પણ તમે નોનસ્પેટીક લોઢી પર એને બનાવી શકો છો. છોટૂ પાવભાજી પીત્ઝા રેડી છે એને મેં ઘઉં ની બ્રેડ, પાપડ, છાશ અને લસણ ની ચટણી સાથે સર્વ કરો સાથે બીજી સજાવટ તો ખરી જ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
-
-
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
સ્વીટકોનૅ ક્રીસ્પી પાનીની (Sweet Corn Crispy panini Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn#Post2સેન્ડવીચ અને પિત્ઝા નું કોમ્બીનેશન એટલે પાનીની. મેં પિત્ઝા બેઝ માં સ્વીટકોનૅ અને બીજા વેજીસ નાંખી ને ટ્રાય કરી. Bansi Thaker -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
થીન ક્રસ્ટ પાવભાજી પીઝા(thin crust pav bhaji pizza recipe in Gujarati)
#trendથીન ક્રસ્ટ પીઝા ને મેં થોડો ઇન્ડિયન ટચ આપવાનો પ્રયાસ કર્યો છે. બેઝમા પાવભાજીનો યુઝ કરીને. મે ફર્સ્ટ ટાઈમ પાવભાજી પીઝા બનાવ્યા.એકદમ સ્વદિષ્ટ લાગે છે. ઘરમાં બધાને ખુબ જ પસંદ આવ્યા. જેની રેસીપી આપ સાથે શેયર કરું છું. Jigna Vaghela -
-
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા એ ઇટાલિયન વાનગી છે. પરંતુ આજે દેશભર માં પીઝા નું ચલણ ખૂબ જ વધ્યું છે.બાળકો ને પીઝા બહુ જ ભાવતાં હોય છે.દરેક ના ઘર માં પીઝા બનતા જ હોય છે.આજે મે ટેંગી અને સ્પાઈસી પીઝા બનાવ્યા છે. Jigna Shukla -
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
#30મિનીટ મુંબઈની ફેમસ કાળી પાવભાજી
કાળી પાવભાજી મુંબઈમાં બહુ ફેમસ છે અને આ ભાજી તીખી બનાવવામાં આવે છે Jalpa Soni -
પાવભાજી(paubhaji recipe in Gujarati)
#RB2 પાવભાજી એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે.ભાજી તેનાં વિશિષ્ટ સ્વાદ ને કારણે ઘણી પ્રિય છે.આ વાનગી ખૂબજ ઝડપ થી બનતી હોવાંથી ખૂબજ લોકપ્રિય છે.તેને પાવ ને બદલે મલ્ટી ગ્રેન બ્રેડ સાથે સર્વ કરી છે.અન્ય ચાટ કરતાં તેને ગરમાગરમ પિરસાય છે.મારા સાસુ ને ડેડી કેટ કરું છું તેમની પ્રિય છે. Bina Mithani -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટ#post 35પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખુબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. આજે મે મુંબઈ સ્ટાઇલ પાવભાજી ઘરે બનાવી છે, જે ગુજરાતી લોકો ની પણ એટલી જ પ્રિય છે, જેથી લોકો એને ખાવાનું ખુબ પસંદ કરે છે, પાવભાજી એ શાકના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક એવી ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે અને એ પણ બટરથી સેકેલા જેનાથી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે બટર ને પાવભાજીમાં ઉમેરો તો સ્વાદ કંઈક અલગ જ લાગે છે અને જો વરસાદ પડે તો ગરમ ખાવાની મોજ પડે છે મારા ઘરમાં તો બધાને ખુબ ભાવે છે. Jaina Shah -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
દરરોજ જમવાના માં દાળ-ભાત શાક રોટલી ખાઈને પણ કંટાળો આવે તો કાંઈ નવીન ખાવાનું મન થાય તો પાવભાજી બેસ્ટ ઓપ્શન છે ને પાવભાજીમાં બધા શાક ભાજી નાખી એ તો છોકરાઓ પણ એ બહાને બધા વેજીટેબલ ખાઈ લે છે . Sonal Modha -
પાવભાજી
#મોન્સૂન મેજિકસુપર સેફ૩ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ પાવભાજી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને રાતનું ડિનર તેનાથી બની જાય છે Kalpana Mavani -
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
#NoOvenBaking#wheatpizza#withoutoven#kadaipizza#homemadejalapenoઆજે મેં માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી છે. ફાઈનલી આ વખતે તહેવાર ને લીધે થોડી મોડી પડી હું. પણ પિઝા તો બનાવી જ દીધા. મેં અહી હેલેપીનો(jalapeño) પણ ઘરે જ બનાવ્યા છે. Sachi Sanket Naik -
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week6#BUTTER#COOKPAGUJ#COOKPADINDIA પાવભાજી એ ઘણાં બધાં શાક ને ભેગા કરી ને બનાવવા માં આવે છે. આ ડિશ તૈયાર કરવા માં બટર નો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. અહીં મેં પાવ અને ભાજી બટર માં તૈયાર કરેલ છે. Shweta Shah -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
ફામૅ પીઝા (Farm Pizza Recipe In Gujarati)
#GA4#બેકડ#પીઝા#Week5પીઝા બધાને જ ભાવતા હોય છે અને મારા ઘરમાં પીઝા બેઝ પણ ઘરે જ બનાવવામાં આવે છે અને આ વખતે મેં ડીસામાં નવી વેરાઈટી થી ટ્રાય કરી છે અને બહુ જ સરસ બન્યા છે બધાને બહુ જ આવ્યા અને હેલ્ધી પણ બન્યા છે વેજિટેબલ્સ પનીર અને એ પણ મેરીનેટ કરીને બનાવ્યું છે એટલે એનો ટેસ્ટ તડકા ફડકા જેવો ટેસ્ટ છે Khushboo Vora -
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
આ રેસિપી મેં cook_19349040 જી ની રેસીપી જોઈને તેમાં થોડા ફેરફાર સાથે બનાવી છે. ખૂબ ખૂબ આભાર સંગીતાજી આટલી સરસ રેસીપી શેર કરવા માટે Hetal Chirag Buch
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ (4)