કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

હેલ્થી વેજીટેબલ અને ફણગાવેલા કઠોડ નુ સરસ મજાનુ સલાડ આશા રાખું છું આપને પણ ગમશે.. #સાઈડ

હેલ્થી વેજીટેબલ અને ફણગાવેલા કઠોડ નુ સરસ મજાનુ સલાડ આશા રાખું છું આપને પણ ગમશે.. #સાઈડ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૮ થી ૧૦ મીનીટ
૨
  • ૧ નંગ કેપ્સીકમ
  • ૧ નંગ કાંદો
  • ૧ નંગ ટમેટુ
  • ૧/૨ વાટકીનાની પરપલ કોબી
  • ૧/૨ વાટકીનોરમલ કોબી
  • ૧/૨ નંગ કાકડી
  • ૧/૨ નાની વાટકીમગ ફણગાવેલા
  • ૧/૨ વાટકીનાની મઠ ફણગાવેલા
  • ૩ નંગ મકાઈ ના ખીચીયા પાપડ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ નંગ લીલુ મરચુ
  • જરૂર મુજબ ચાટ મસાલો
  • જરૂર મુજબ કોથમીર
  • જરૂર મુજબ સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૮ થી ૧૦ મીનીટ
  1. 1

    મગ, મઠ પલાળી ને બાઘી રાખો એટલે ફણગા ફૂટશે.. પછી મકાઈ નો પાપડ તળી લો...

    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધાજ વેજીટેબલ જીણા કટ કરી લો પછી પાપડ ના ટુકડા કરો એમા બધા વેજીટેબલ નાખો, ફણગાવેલા કઠોડ નાખો..

    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીંબુ, ચાટ મસાલો, લાલ મરચું નાખો બરાબર મિક્ષ કરી લો પછી પરપલ કોબી અને કોથમીર થી સજાવો તૈયાર છે મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ 😊.

    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર September 14, 2020 17:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ સલાડ પાપડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇડલી સંભાર (idli sambhar recipe in gujarati)
  2. પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
  3. ફ્રૂટ એન્ડ યોગર્ટ પારફેટ (fruit and yogurt Parfait recipe in gujarati)
  4. ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
  5. પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
  1. મેથી મકાઈ(Methi Makai Recipe In Gujarati)
  2. કાઠીયાવાડી ભરેલા બટેટા નું શાક મસ્ત ચટાકેદાર(kathiyawadi Stuffed Potato Sabji Recipe In Gujarati)
  3. છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
  4. પોટેટો ચીઝ બોલ (Potato Cheese Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638682
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close