મેથી મકાઈ(Methi Makai Recipe In Gujarati)

KALPA @Kalpa2001
મેથી મકાઈ(Methi Makai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રેડ ગ્રેવી આપણે બનાવતા હોઈ તેમ બનાવી તૈયાર રાખવી..હવે ડુંગળી, ટામેટાં, મેથીની ભાજી ને સમારી લેવા..મકાઈ ને બાફી દાણા કાઢી લેવા.
- 2
એક કડાઈમાં તેલ અને માખણ ઉમેરી લો..તેમાં બધા ખડા મસાલા ઉમેરો. તેમાં ડુંગળી, ટામેટાં નાખી સાંતળો. હવે તેમાં મેથીની ભાજી ઉમેરી સરસ મિક્સ કરી થોડી વાર ચડવા દો. તેમાં બાફેલી મકાઈ ઉમેરી મિક્સ કરી તેમાં રેડ ગ્રેવી ઉમેરો. થોડી વાર ચડવા દો..હવે તેમાં કાજુ, મગજતરી ની ગ્રેવી ઉમેરી મિક્સ કરી થોડું પાણી નાખી ચડવા દો..
- 3
- 4
ધાણા ભાજી ઉમેરી ગરમ રોટલી, છાસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી મલાઈ ચમન બહાર
#રેસ્ટોરન્ટઆ રેસીપી મારી બેન એ મને શીખડાવેલ છે... અને મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે. Kalpa Sandip -
મકાઈ મસાલા નું શાક (Makai Masala Shak Recipe In Gujarati)
#RC1#Week1પંજાબી રીતે મસાલા મકાઈ નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
મકાઇ પીઝા વડા (Makai Pizza Vada Recipe In Gujarati)
#EB Week 9મકાઈ વડા માં પીઝા ટેસ્ટ અને પીઝા ની સામગ્રી લીધી છે. ખુબ સરસ બન્યાં છે. 👌👌👌👌ઓછી સામગ્રી મા બની જાય છે. Buddhadev Reena -
પાલક મકાઈ નું શાક (Palak Makai Shak Recipe In Gujarati)
#MVFબાળકો તેમજ નાના મોટા બધા ને મકાઈ ખૂબ પ્રિય છે. પણ પાલક નથી પસંદ તો આ રીતે મકાઈ પાલક નું શાક બાળકો માટે હેલ્થી બને છે. Mudra Smeet Mankad -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
મકાઈ પાકા (Makai Paka Recipe In Gujarati)
મકાઈ પાક એટલે નારિયેળનો ઉપયોગ કરીને બનાવાતી મકાઈ. આ એક આફ્રિકન વાનગી છે. આ વાનગીમાં નારિયેળનું દૂધ અથવા સૂકા કોપરાના છીણમાં મકાઈનું શાક બનાવાય છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerઆ પનીર ની સબ્જી મુઘલાઈ cuisine માં આવે છે. આ રેસિપી એકદમ રિચ, ક્રીમી અને નામ પ્રમાણે શાહી સબ્જી છે.એની ગ્રેવી માં કાંદા ટામેટાં નું પ્રપોર્શન ખૂબ મહત્વ નું છે. Kunti Naik -
કસુરી મેથી હોમમેડ (Kasoori Methi Homemade Recipe In Gujarati)
દરેક પંજાબી શાક મા કસુરી મેથી નો ઉપયોગ કરવામાં આવે છે. એના થી શાક નો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. Trupti mankad -
કોર્ન સલાડ (Corn Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલી મકાઈ અને વેજીસ નું કોમ્બિનેશન સાથે રૂટીન મસાલા એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19#methi#post 4.Recipe no 167મેથી મલાઈ મટરનુ શાક પરાઠા કુલચા અને નાન સાથે સરસ લાગે છે. ભાજી પણ સરસ આવે છે તમે methi malai matar બનાવ્યું છે. Jyoti Shah -
મેથી મટર મલાઈ(Methi mutter Malai sabji recipe in Gujarati)
આ રેસિપી વિન્ટર સ્પેશિયલ રેસીપી છે શિયાળામાં વટાણા અને મેથીની ભાજી ખુબ જ સરસ આવતી હોય છે રેસીપી માં મેં વટાણા અને મેથીની ભાજીનો ઉપયોગ કર્યો છે આ રેસિપીમાં લાલ મરચા પાઉડર નો ઉપયોગ થતો નથી Rita Gajjar -
મિક્સ વેજ.(Mix veg. In red gravy in gujarati recipe)
પંજાબી આમ સૌ કોઈ નું પસંદગી પામેલ...પણ જો ઘર નું મળી જાય તો સોના માં સુગંધ ભળી જાય.#માઇઇબુકરેસીપી૨૫#સુપરશેફ1 KALPA -
અવધી ગોબી મટર મેથી મલાઈ
#flamequeens#અંતિમઆ વાનગી મે શેફ ની રેસીપી માં ફયુઝન કરી બનાવી છે.કાજુ સાથે મગજતરી લઈ પેસ્ટ બનાવી છે.ગોબી સાથે મટર અને મેથી લીધી છે.ખૂબ સરસ બની છે.તમે પણ જરુર થી બનાવજો. Bhavna Desai -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
મકાઈ ના અપ્પમ
સવારના નાસ્તામાં હેલ્ધી નાસ્તો ખાવો બહુ જરૂરી છે અને વરસાદની સિઝન છે તો મકાઈ વગર તો આપણે વિચારી પણ ન શકાય મકાઈના અપ્પમ બનાવવાનો મેં પ્રયત્ન કર્યો જેમાં બાફેલી મકાઈ પણ લીધી છે અને મકાઈ ક્રશ પણ કરી છે તો ફૂલ ટેસ્ટ મકાઈ#પોસ્ટ૫૮#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week19#Methiશિયાળા માં લીલી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.. ને એમાંય મેથી તો જોઈને જ લેવાનું મન થઈ જાય કારણકે તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Neeti Patel -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
મકાઈ અને શીંગદાણા નું શાક (Makai Shingdana Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : મકાઈ અને શીંગ દાણા નું શાકમકાઈ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. African લોકો ખાવા માં મકાઈ નો બહુ જ ઉપયોગ કરે . નાના મોટા બધા ને મકાઈ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં Mombasa style માં મકાઈ અને શીંગ દાણા નું શાક બનાવ્યું . Sonal Modha -
મેથીવડી(Methi vadi in gujarati recipe)
#સુપરશેફ3#મોન્સૂનચોમાસા માં અવનવી વાનગી ખાવા નું ખૂબ મન થાય છે. વરસાદ આવે ત્યારે તીખું અને ચટપટું ખાવાનું ખૂબ ભાવેતો મગ ની દાળ ની સાથે મેથી ની ભાજી ભેળવી વડી નું સ્વરૂપ આપ્યુ..મેથી આમ પણ પેટ માટે સારી હોઇ છે. KALPA -
મકાઈ ની કટલેટ(makai ni cutlet in Gujarati)
આજે આપણે મકાઈ ની કટલેટ બનાવીશુ. આ કટલેટ ને તમે પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો મકાઈ થી બનતો આ નાસ્તો ખુબજ ટેસ્ટી લાગે છે Tangy Kitchen -
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
મખની ગ્રેવી(Makhani Gravy Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiZoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર... Bhumi Parikh -
મેથી મગની દાળ(Methi Moongdal Recipe In Gujarati)(Jain)
#GA4#Week19#METHINIBHAJI#COOKPADGUJRATICOOKPADINDIA મેથી અને મગની દાળ બંને પચવામાં ખૂબ જ સરસ છે અને આ બન્નેનું કોમ્બિનેશન માં ખુબ જ સરસ છે. તેને રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638666
ટિપ્પણીઓ (9)