કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (samosa Recipe In Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#week-1
#potato
#samosa
સમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે.

#GA4
#week-1
#potato
#samosa
સમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે.

વધુ વાંચો

સમોસા (samosa Recipe In Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#week-1
#potato
#samosa
સમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે.

#GA4
#week-1
#potato
#samosa
સમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 થી 60 મિનિટ
4 લોકો
  • 3 કપમેંદો
  • 3 ચમચી તેલ મોણ માટે
  • 1/2 ચમચી અજમો
  • સ્વાદ મુજબમીઠું
  • જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  • ફીલિંગ માટે
  • 750 ગ્રામબટાકા
  • 100 ગ્રામલીલા વટાણા
  • સ્વાદ મુજબમીઠું
  • 1.1/2 ટેબલ ચમચી તેલ વઘાર માટે
  • 1/2 ટેબલ ચમચીજીરુ
  • 4-5 નંગ મીઠા લીમડા ના પાન
  • 1 ચમચી ગરમ મસાલો
  • ચપટીહળદર
  • 1.1/2 ચમચી આમચૂર પાઉડર
  • 8-10 નંગ લીલા મરચા ક્રશ કરેલા
  • 1 ચમચી વરિયાળી
  • જરૂર મુજબ કોથમીર
  • 1 ચમચી સૂકા ધાણા
  • 8-10 નંગ કાજુ
  • 10-15 નંગ કિસમિસ
  • જરૂર મુજબ તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 થી 60 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકા ને બાફવા મૂકો. બાજુમાં વટાણા પણ બાફવા મૂકો.

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણમાં લોટ લો. તેમા તેલ, મીઠું, અજમો, નાખી થોડો કઠણ લોટ બાંધો. હવે લોટ ને 15 મિનિટ માટે બાજુમાં રહેવા દો.

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બટાકા ફોલી ઝીણા સમારી ઠંડા થવા દો

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાસણ માં વઘાર માટે તેલ મૂકો. તેમા જીરુ, લીમડો નાખો.

  5. 5

    વઘાર આવે એટલે સમારેલા બટાકા, વટાણા, નાખો. તેમા લીલા મરચા ક્રશ કરેલા,મીઠું સ્વાદ મુજબ,ગરમ મસાલો,ચપટી હળદર,આમચૂર પાઉડર,વરિયાળી,કોથમીર,સૂકા ધાણા, કાજુ, કિસમિસ,નાખો.

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બરાબર મીક્ષ કરો. અને ઠંડુ થવા દો.

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે લોટ ને બરાબર કેળવો. અને થોડા મોટા લુવા તૈયાર કરો. અને પાતળુ વણો.અને વચ્ચે થી બે ભાગ કરો.

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેના સમોસા વાળો..

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તેલ ગરમ થવા મૂકો.. તેલ એકદમ ગરમ થાય પછી ગેસ ધીમો રાખી ધીમા તાપે સમોસા તળો.

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    સમોસા ગોલ્ડન બ્રાઉન થાય એવા તળો. સમોસા તૈયાર..........

    સમોસા (samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    એને આમચૂર ની ચટણી સાથે પીરસો....(આ ચટણી તીખી કરવા માટે crushed લીલા મરચા ચટણી માં નાખો..).ગરમ -ગરમ સમોસા સાથે આ ચટણી બહુ જ સરસ લાગે છે...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર September 16, 2020 11:17
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
September 21, 2020 01:10
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીરું (khiru recipe in gujarati)
  2. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  3. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  4. ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
  5. સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
  1. મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
  2. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  3. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  4. મીની ઉત્તપમ (Mini Uttpam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13649920
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close