કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી.

#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમેંદો
  • ૧/૨ કપમિલ્ક પાઉડર
  • ૧/૨ કપપાઉડર ખાંડ
  • ૧/૨ટી.સ્પુન બેકિંગ સોડા
  • ૧ટી.સ્પુન બેકિંગ પાઉડર
  • ૧ટીસ્પુન પાઇનેપલ એસેન્સ
  • 1 કપદૂધ
  • ૧ કપવ્હીપકી્મ
  • ૧ કપટુટીફુટી
  • ૨ ચમચીખાંડ સીરપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકર ની રીંગ અને સીટી કાઢી કુકર માં કાઠો મુકી કુકર ને ૨૦-૨૫ મિનિટ પ્રિહીટ કરવા મુકો.

  2. 2

    હવે એક બાઉલ માં મેંદો,મિલ્કપાવડર,પાઉડર ખાંડ,બેકિંગસોડા,બેકિંગ પાઉડર,લઇ ચાળી લો.

    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં તેલ,પાઇનેપલ એસેન્સ,દૂધ નાંખી લમ્સ ન રહે તે રીતે વીસકર ની મદદ થી મિક્ષ કરી લો.

    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મિક્ષણ ડસ્ટીન કરેલા કેક ટીન માં ભરી ૩૦-૩૫ મિનિટ માટે ધીમી આંચ પર બેક કરવા મુકો.હવે ઠુંડું પડે પછી અનમોલ્ડ કરી વચ્ચે થી કાપી લો. તેમજ તેના પર ખાંડ,પાઇનેપલ સીરપ લગાડો.

    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના પર ટુટીફુટી લગાડી બીજો ભાગ મુકી ફરી ખાંડ સીરપ લગાડી,વ્હીપ કી્મ વડે કવર કરી લો.તૈયાર છે. પાઇનેપલ કેક.

    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
પર September 17, 2020 05:35
palsana surat

ટિપ્પણીઓ (10)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
September 21, 2020 13:39
Super ..,👌😍😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાઈનેપલ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  2. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  5. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  1. રાગી-રવા ના ઉત્તપમ(Ragi Rava Uttpam Recipe In Gujarati)
  2. લાપસી (Lapsi Recipe in Gujarati)
  3. ટોમેટો ઓનીયન ઉત્તપમ (Tomato Onion Uttapam Recipe In Gujarati)
  4. લસણીયા‌ બટાકા(Garlic Potato Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13654864
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close