પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી.

પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)

#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપમિલ્ક પાઉડર
  3. ૧/૨ કપપાઉડર ખાંડ
  4. ૧/૨ટી.સ્પુન બેકિંગ સોડા
  5. ટી.સ્પુન બેકિંગ પાઉડર
  6. ટીસ્પુન પાઇનેપલ એસેન્સ
  7. 1 કપદૂધ
  8. ૧ કપવ્હીપકી્મ
  9. ૧ કપટુટીફુટી
  10. ૨ ચમચીખાંડ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકર ની રીંગ અને સીટી કાઢી કુકર માં કાઠો મુકી કુકર ને ૨૦-૨૫ મિનિટ પ્રિહીટ કરવા મુકો.

  2. 2

    હવે એક બાઉલ માં મેંદો,મિલ્કપાવડર,પાઉડર ખાંડ,બેકિંગસોડા,બેકિંગ પાઉડર,લઇ ચાળી લો.

  3. 3

    હવે તેમાં તેલ,પાઇનેપલ એસેન્સ,દૂધ નાંખી લમ્સ ન રહે તે રીતે વીસકર ની મદદ થી મિક્ષ કરી લો.

  4. 4

    હવે મિક્ષણ ડસ્ટીન કરેલા કેક ટીન માં ભરી ૩૦-૩૫ મિનિટ માટે ધીમી આંચ પર બેક કરવા મુકો.હવે ઠુંડું પડે પછી અનમોલ્ડ કરી વચ્ચે થી કાપી લો. તેમજ તેના પર ખાંડ,પાઇનેપલ સીરપ લગાડો.

  5. 5

    હવે તેના પર ટુટીફુટી લગાડી બીજો ભાગ મુકી ફરી ખાંડ સીરપ લગાડી,વ્હીપ કી્મ વડે કવર કરી લો.તૈયાર છે. પાઇનેપલ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ (10)

Similar Recipes