કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#KS1

#KS1

વધુ વાંચો

દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#KS1

#KS1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧બાઉલ દૂધી સમારેલી
  • ૨ ચમચીતેલ
  • ૨ નંગટામેટા
  • ૨ નંગડુંગળી
  • ૧ ચમચીઆદુ-મરચાં કાપેલા
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧ ચમચીહળદર
  • મીઠું સ્વાદઅનુસાર
  • ૧/૨ ચમચીજીરું
  • ૧/૨ ચમચીરાઇ
  • ૨-૩ કળીપતા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છોલી ને નાના નાના ટુકડા પાડી વરાળ થી બાફી લો. હવે તેને ઠંડી પડે પછી મિક્ષરજાર માં પેસ્ટ બનાવી લો.

    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો.તેમાં રાઇ,જારું નાંખો. હવે તેમાં આદુ-મરચાં નાંખી ડુંગળી નાંખી ૨ મિનિટ સાંતળી લો.

    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ટામેટા નાંખી સાંતળો,પછી તેમાં હળદર,લાલ મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું નાંખી મિક્ષ કરો.

    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં દૂધી ની પેસ્ટ નાંખી ૫-૭ મિનિટ માટે સાંતળી મિક્ષ મિક્ષ કરી લેવું.કોથમીર નાંખી સવઁ કરો.

    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
પર January 29, 2021 15:16
palsana surat

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
  2. મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  3. ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
  4. ખીચડી થેપલા (Khichdi Thepla Recipe in Gujarati)
  5. ગુંદરપાક (Gundar Paak Recipe In Gujarati)
  1. શેકેલ દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
  2. મેથી થેપલા
  3. શેઝવાન થેપલા (Schezwan thepla Recipe in Gujarati)
  4. મીઠા થેપલાં(Meetha thepala Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13654930
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close