મીઠા થેપલાં(Meetha thepala Recipe in gujarati)

Happy Malviya
Happy Malviya @happy_6466

મીઠા થેપલાં(Meetha thepala Recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિગ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 250 ગ્રામખાંડ
  3. 2 ચમચીતલ
  4. પાણી જરૂર પ્રમાણે
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખાંડ મા પાણી નાખી બરાબર મીકસ કરો. પછી ઘઉં નો લોટ લઈ તેમા 2 ચમચી તેલ, તલ નાખી ખાંડ વાળુ પાણી નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે તમારો મનપસંદ સેપ આપી વણી લો. પછી તેને ગરમ તેલ માં તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.

  3. 3

    તૈયાર છે મીઠા થેપલાં. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Happy Malviya
Happy Malviya @happy_6466
પર

Similar Recipes