કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#week1
ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા.

#GA4
#week1
ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા.

વધુ વાંચો

ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#week1
ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા.

#GA4
#week1
ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 1 નંગડુંગળી
  • 2 નંગટામેટા
  • 1 ઇંચઆદુ નો ટૂકડો
  • 1 નંગ લીલુ મરચું
  • 7-8 કળી લસણ
  • 1 ટેબલ સ્પૂનમગજતરી ના બિ
  • 1 ટેબલ સ્પૂનકાજુ
  • 2 નંગ ઇલાઈચી
  • 1 ટૂકડો તજ
  • 1 ચમચી કિચન કિંગ મસાલા
  • 1/4 ટી સ્પૂનહરદળ
  • 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  • સ્વાદ મુજબમીઠુ
  • 3-4 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટી સ્પૂનહિંગ
  • 100 ગ્રામચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા 1 ટેબલ ચમચી તેલ નાખી ટામેટાં ડુંગળી આદુ મરચા લસણ બધા ના ટૂકડા કરી સેકી લેવા.

    ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ સેકેલા શાક મા મગજતરી ના બિ કાજુ એલાયચી તજ બધુ ઉમેરી તેની ગ્રેવી તૈયાર કરી લેવી.સેકી ને ગ્રેવી બનાવવા થી તેમનો કલર તેમજ સ્વાદ ખુબજ સારા આવે છે.

    ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ કઢાઈ મા તેલ મુકી હિંગ નો વઘાર કરી તેમા બનાવેલી ગ્રેવી એડ કરવી ગ્રેવી મા બધા મસાલા ઉમેરવા ને કઢાઈ ઢાંકી ને 10 મીનીટ કૂક થવા દેવુ.

    ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ બની ગયેલી સબ્જી મા ચીઝ ના ટૂકડા ઉમેરી થોડુ ચીઝ મેલ્ટ થઈ જાય પછી ગરમ ગરમ સબ્જી સર્વ કરવી.

    ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha vayeda
Disha vayeda @cook_26317150
પર September 17, 2020 08:24

ટિપ્પણીઓ (2)

Tanvi Bhuta
Tanvi Bhuta @cook_26367532
September 20, 2020 09:13
Nice one
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટર મસાલા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  2. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  5. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  1. પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. શાહી દમ બિરયાની (Shahi Dum Biryani Recipe In Gujarati)
  3. પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
  4. વેજ લીફાફા પરોઠા (Veg Lifafa Parotha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13655326
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close