કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીઠી બુંદી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીઠી બુંદી રેસીપી મુખ્ય ફોટો

મીઠી બુંદી

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#Week12
#besan
બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો?

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
4 લોકો
  • 250 ગ્રામચણા નો લોટ
  • પાણી
  • ઓરેન્જ ફૂડ કલર
  • ઘી તરવા માટે
  • 1 કપખાંડ
  • એલાયચી પાઉડર
  • કાજુ બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચણાના લોટને ચાળી લો. તેમાં અડધો કપ પાણી ઉમેરી સહેજ ગાઢ ઘોળ બનાવો. થોડુ થોડુ પાણી નાંખીને આ ઘોળ પાતળુ બનાવો. ઓરેન્જ કલર ઉમેરો.ઘોળ એટલું જાડુ હોવું જોઈએ જેથી તમે ચાળણી પર રાખો તો તે ટીપા ટીપા કરીને પડે.

    મીઠી બુંદી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ૩ થી ૪ ટેબલસ્પૂન ખીરૂ લઇ જારા પર મુકો જેથી બુંદી ગરમ ઘી માં પડે.

    મીઠી બુંદી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ બુંદીને મધ્યમ તાપ પર તળયા પછી તેને કાણાવાળા ચમચા વડે બહાર કાઢીને ખાંડ ની ચાસણીમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

  4. 4

    ચાસણી બનાવા માટે--એક નૉન સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે ખાંડ મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી ખાંડ ઓગળી જાય અને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.
    પછી તેમાં કેસરવાળું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

    મીઠી બુંદી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઇલાયચી પાઉડર અને કાજુ બદામ વડે સજાવીને સર્વ કરો.

    મીઠી બુંદી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha vayeda
Disha vayeda @cook_26317150
પર September 17, 2020 08:55

ટિપ્પણીઓ (4)

Parul Patel
Parul Patel @Parul_25
September 17, 2020 16:53
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બૂંદી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  2. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  5. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  1. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  2. કાજુ ગાંઠિયા નું શાક
  3. સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
  4. પંજાબી પુલાવ (Punjabi Pulav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13655971
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close