પંજાબી પુલાવ (Punjabi Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે કુકર લઈશું તેમાં તેલ નાખી તેમાં રાઈ જીરું નો વઘાર કરી ચારથી પાંચ સીટી કરી વઘારી લઈશું
- 2
પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી ટામેટા આદુ-મરચા-લસણની પેસ્ટ અને કોબીજ નાખીશું
- 3
પછી આપણે તેમાં લાલ મરચું પાઉડર હળદર જીરૂ અને મીઠું નાખી 2 મિનિટ હલાવવું
- 4
પછી આ મિશ્રણમાં આપણે વઘારેલા ભાત તેમાં નાખીને બેથી ત્રણ મિનિટ હલાવવું પછી ઉપરથી પંજાબી ગરમ મસાલો નાખીશું આ રીતે આપણા પંજાબી પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656038









ટિપ્પણીઓ (2)