કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી મસાલા કોર્ન સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી મુખ્ય ફોટો

પંજાબી મસાલા કોર્ન સબ્જી

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Week1
#Punjabi
#Friday
#Recipe2

અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે.

#GA4
#Week1
#Punjabi
#Friday
#Recipe2

અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે.

વધુ વાંચો

પંજાબી મસાલા કોર્ન સબ્જી

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Week1
#Punjabi
#Friday
#Recipe2

અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે.

#GA4
#Week1
#Punjabi
#Friday
#Recipe2

અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦-૧૫ મીનીટ
૩-૪ લોકો માટે
  • ૧બાઉલ બાફેલી મકાઈ
  • ૨-૩ ચમચી તેલ
  • ૧ ચમચીઘી
  • ૧ ટેબલસ્પૂનજીરું
  • ૨ ટેબલસ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  • ૧નાનો કપ સમારેલી ડુંગળી
  • ૧ નાનો કપસમારેલા ટામેટા
  • ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટેબલસ્પૂનધાણાજીરું પાઉડર
  • ૧ ટેબલસ્પૂનહળદર
  • ૨ ટેબલસ્પૂનપંજાબી સમોસા મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૭-૮ નંગ પલાળેલા કાજુ ની પેસ્ટ
  • 1 નાની વાટકીમલાઈ
  • ૧ ટેબલસ્પૂનકસૂરી મેથી
  • પાણી જરૂર મુજબ
  • 1કોલસો અને કોબી નું પત્તું
  • ગાર્નિશ માટે :-
  • છીણેલું ચીઝ
  • અડદ નાં પાપડ નાં કટકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં તેલ અને ઘી લઈ ગરમ થાય એટલે તેમાં જીરું સાંતળો.

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ને સાંતળો.અચા ગુલાબી રંગ ની થાય એટલે તેમાં ટામેટા નાખી ને સાંતળો અને બરાબર રીતે પોચા પડે ત્યાં સુધી થવા દો.

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક નાની વાટકી માં ધાણાજીરું પાઉડર,હળદર, પંજાબી છોલે મસાલો લઈ એમાં થોડું પાણી નાખી બરાબર રીતે મિક્સ કરી લો. અને વેજીસ માં નાખી દો આમ કરવા થી તમારા મસાલા બળસે નહિ અને જે બી કોઈ વેજિસ હશે એમાં પણ બધાં મસાલા સરખા ભળી જશે. મે અહીં લાલ મરચું પાઉડર પાછળ થી નાખ્યું છે તમે આમાં જ add કરી દેજો.મારા bchu માટે મોડું કાઢ્યું હતું sooooo....

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મલાઈ ઉમેરી ને બરાબર રીતે મિક્સ કરી લો. બોવ ઘાટુ થઈ ગયું હોય તો જરૂર મુજબ નું પાણી નાંખો

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં કાજુ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો અને માથે થી કસૂરી મેથી ઉમેરો.તો ગ્રેવી રેડી છે... અને સાઈડ માં કોલસો સળગાવવા મૂકો km k restaurant જેવો taste આપવો છે ને એટલે....

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બાફેલી મકાઈ નાખી મિક્સ કરી દો.અને પછી એક કોબી નું પત્તું લઈ તેના પર સળગતો કોલસો મૂકી તેના પર ઘી નાખી ડીશ ઢાંકી દો. 5 મીનીટ માટે

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે પંજાબી મસાલા કોર્ન સબ્જી

    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ8ફોટો
    પંજાબી મસાલા કોર્ન સબ્જી રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર September 17, 2020 11:06
India - Ahmedabad

ટિપ્પણીઓ (8)

Maya Raja
Maya Raja @Maya_1997
September 17, 2020 12:51
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી મસાલા મકાઈ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  2. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  5. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  1. ગાજર અને ફુદીના ચીઝી પરાઠા (Carrot And Pudina Cheese Paratha Recipe In Gujarati)
  2. દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)
  3. બટેટા ની ખીર
  4. દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656776
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close