બર્ગર (Burger Recipe In Gujarati)

આજે મને મારા બાળકો એ કહ્યું મમ્મા અમારે બર્ગર ખાવું છે ચાલો ને મેકડોનલ્સ માં જઈએ.. હવે બાળક બુદ્ધિ છે સમજવાનું તો છે નહીં કે આવા કોરોના કાળમાં બહાર જમવા ના જવાય.. મેં બાળકોને કહ્યું તમારી મમ્મા આજે ઘરે જ મેકડોનલ્સ નું મહારાજા સ્ટાઇલ બર્ગર ઘરે જ બનાવશે.😍😊 મેકડોનલ્સ મહારાજા સ્ટાઇલ બર્ગર

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બર્ગર માટે બટાકાને બાફી લેવાં ને વટાણા ને બાફી લેવા
- 2
હવે લીલી ચટણી માટે કોથમીર આદુ અને લીલા મરચાં થોડા બી લેવાના ને મિક્સરમાં ક્રશ કરી લેવાની વાત પ્રમાણે મીઠું અને 1/2 લીંબુ નાખવાનું
- 3
હવે ટીક્કી બનાવવા માટે બાફેલા બટાકાને લઈ તેમાં બાફેલા વટાણા નાખવાના થોડા તલ નાંખવા, ટોસ્ટ નો ભૂકો નાખવાનો સ્વાદ અનુસાર મીઠું, મરચાની ભૂકી,મરી પાઉડર, ગરમ મસાલો નાખવાનો અને ક્રશ કરેલા લીલા મરચા,આદુ-લસણની પેસ્ટ નાખી થોડુ તપકિર નાખવાનુ બધુંનાખી મિક્સ કરો
- 4
હવે મોટી ગોડ ટિકી વાળવા ની પછી ૨ ચમચી તપકિર લો ને તેમા ૪, ૫ ચમચી પાણી નાખો ને પેસ્ટ તૈયાર કરો ને હવે બનાવેલ ટીકી અેમા ડીપ કરવુ પછી થોડુ ટોસ્ટ નો ભુકો લેવા નો ને અેમા ડિપ કરી તેલ મા તરો
- 5
- 6
હવે બરઞર ને વચેથી કાપી લો પછી બટર થી શેકી લો ને અેક બાજુ લીલી ચટણી લગાડો પછી માયોનીસ લો ને તેમા કેચપ નાખી મિક્સ કરી લો પછી અે મિક્સ કરે લુ માયોનિસ લગાડો પછી ટામેટા, કોબી, કાકડી, ડુંગળી નાંખીને તેને પર ટિકી રાખો પછી ચીઝ સ્લાયસ રાખો પછી ૨ બન પર માયોનીસ લગાવી બન કરો તો તૈયાર છે
- 7
- 8
- 9
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)