કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

#GA4
#Week1

સત્તુ આપના શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમી માં ખુબ જ સારું.

#GA4
#Week1

સત્તુ આપના શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમી માં ખુબ જ સારું.

વધુ વાંચો

સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

#GA4
#Week1

સત્તુ આપના શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમી માં ખુબ જ સારું.

#GA4
#Week1

સત્તુ આપના શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમી માં ખુબ જ સારું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ કલાક
૩ લોકો
  • પરાઠા ના લોટ માટે :
  • ૩ કપધઉં નો લોટ
  • ૧ ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્ટફિંગ માટે :
  • ૨ કપસત્તુ નો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ ચમચી મરી પાઉડર
  • ૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ૩ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૧/૩ કપઝીણી સમારેલી કોથમીર
  • ૧ ચમચી લીંબુ નો રસ
  • ૧/૨ ચમચી જીરું
  • ૨ ચમચી પાણી
  • સેન્ડવીચ માટે :
  • ૨ નંગબાફેલા બટાકા ગોળ કાપી લેવા
  • ૨ નંગટામેટાં ગોળ કાપી લેવા
  • ૨ નંગડુંગળી ગોળ કાપી લેવી
  • ૧ નંગકાકડી ગોળ કાપી લેવી
  • ૧/૨ કપબાફેલા સ્વીટ કોર્ન
  • જરૂર મુજબ ચાટ મસાલો
  • જરૂર મુજબ ચીઝ
  • પરાઠા માં લગાવા માટે ચટણી :
  • જરૂર મુજબ ૧) લીલા મરચાં ની ચટણી
  • જરૂર મુજબ ૨) બીજી ચટણી બનાવવા માટે:
  • ૧/૨ કપપાણી નીતારેલું દહીં
  • ૧ ચમચી ટમેટો કેચઅપ
  • ૧ ચમચી લસણ
  • ૧ ચમચી ચીલી ફ્લેક્સ બધું બરાબર મિક્સ કરવું
  • જરૂર મુજબ પરોઠા શેકવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    એક બાઉલ માં સત્તુ નો લોટ, મીઠું, મરી પાઉડર, ડુંગળી, કોથમરી, લાલ મરચું પાઉડર,જીરું નાખી બરાબર મિક્સ કરો. પાણી નાખી મિક્સ કરો. નાના નાના ગોળા વાળો.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં ધઉં નો લોટ, મીઠું, તેલ લઈ પાણી નાખી ને પરોઠા માટે નો લોટ બાંધો. હવે તેના નાના ગોળા વાળો.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગોળા ને થોડું વણી તેમાં સ્ટફ નો ગોળો મુકી પાછો લુઓ બનાવી પરોઠું વણવું.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોઢી ગરમ કરી તેમાં ઘી માં પરોઠા સેકી લો.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક ડિશ માં એક પરોઠુ લઈ તેના પર દહીં વાળી ચટણી લગાવી. તેના પર બટેટા મુકવા. તેના પર સ્વીટ કોર્ન નાખવી. ચાટ મસાલો નાખવો.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજું પરોઠુ લઈ તેના પર લીલાં મરચાં ની ચટણી લગાવી ને પેલા પરાઠા પર રાખવું. બીજી સાઇડ દહીં વાળી ચટણી લગાવી. હવે તેના પર કાકડી મુકવી. તેના પર ટામેટાં મુકવા. ચીઝ નાખવું. ચાટ મસાલો નાખવો.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્રીજું પરોઠુ લઈ તેના પર લીલાં મરચાં ની ચટણી લગાવી ને બીજા પરાઠા પર રાખવું. બીજી સાઇડ દહીં વાળી ચટણી લગાવી. તેના પર ડુંગળી મુકવી. ચીઝ નાખવું. સ્વીટ કોર્ન નાખવી.,ચાટ મસાલો નાખવો.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચોથું પરોઠુ લઈ તેના પર લીલાં મરચાં ની ચટણી લગાવી ને ત્રીજા પરાઠા પર રાખવું. હવે તેને સેન્ડવીચ ને કટ કરી લેવી. ચીઝ અને સ્વીટ કોર્ન થી ગાર્નિશ કરી સર્વ કરવી. તો તૈયાર છે સેન્ડવીચ વિથ સ્ટફડ સત્તુ પરાઠા.

    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર September 19, 2020 07:57
Jamnagar

ટિપ્પણીઓ (4)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
September 19, 2020 09:23
Sattu no lot etle su..?? I hear first time
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સત્તુ પરાઠા સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  2. મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
  3. સ્વિસ રોલ(Swiss Roll Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)
  5. વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
  1. રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
  2. સ્વિસ રોલ(Swiss Roll Recipe In Gujarati)
  3. પૌવા પરાઠા (poha paratha recipe in gujarati)
  4. સિમ્પલ પનીર કી સબ્જી (Paneer Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13669191
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close