કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#GA4
#week1
#punjabi

#GA4
#week1
#punjabi

વધુ વાંચો

છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#GA4
#week1
#punjabi

#GA4
#week1
#punjabi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦-૬૦ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  • છોલે માટે:-
  • ૧ વાટકી- કાબુલી ચણા
  • ૧ ચમચી- આંબલી
  • ૩ નંગ- ટામેટા
  • ૩ નંગ- ડુંગળી
  • ૨ નંગ- મરચાં
  • ૫-૭ કડી - લસણ
  • ૧ ઇંચ- આદું નો ટુકડો
  • ૧/૨ ચમચી- આખું જીરું
  • ૧ ટુકડો- તજ
  • ૨-૩ નંગ - લવિંગ
  • ૨ નંગ- તમાલપત્ર
  • ૧ નંગ- સૂકું લાલ મરચુ
  • ૧ ચમચી- ધાણાજીરું
  • ૨ ચમચી- લાલ મરચું પાઉડર
  • ૧ ચમચી- ગરમ મસાલો
  • ૧ ચમચી- કસૂરી મેથી
  • ૧/૨ ચમચી- હળદર પાઉડર
  • સ્વાદ અનુસાર- મીઠું
  • ૪ મોટી ચમચી- તેલ
  • ભટુરે માટે:-
  • ૨ કપ- મેંદો
  • ૧/૪ કપ- જીણો રવો
  • સ્વાદાનુસાર - મીઠું
  • ૧ ચમચી- ખાંડ
  • ૨ મોટી ચમચી- તેલ
  • જરૂર મુજબ - સોડા વોટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦-૬૦ મિનીટ
  1. 1

    ચણા ને ૫-૬ કલાક માટે ગરમ પાણી માં પલાળી રાખી કુકર માં લઇ એમા આંબલી, મીઠું નાખી એને ૩-૪ સિટી કરી બાફી લેવા

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટા ને ગેસ પર શેકી લઇ ઠંડા થાય એટલે એના ટુકડા કરી લેવા. હવે ચણા માં નાખેલી આંબલી કાઢી લઇ ટામેટા જોડે નાખી એને પીસી લેવું.

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી ને સમારી એમા આદું, મરચુ, લસણ નાખી એને પીસી લેવું

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોનસ્ટિક કડાઈમાં માં તેલ લઇ એ ગરમ થાય એટલે એમાં જીરું તજ, લવિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, નાખી એમાં ડુંગળી ની ગ્રેવી નાખી એને ૪-૫ મિનીટ માટે થોડી બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરવું.

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં ટામેટા ની ગ્રેવી, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું નાખી ૪-૫ મિનીટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરવું.

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમાં બાફેલા ચણા, જરૂર મુજબ પાણી (ચણા બાફ્યા હોય એ પાણી પણ લઇ શકાય) નાખી એને ૫-૭ મિનીટ માટે ચડવા દેવું. મીડિયમ થીક ગ્રેવી રાખવી. છેલ્લે કસૂરી મેથી નાખી ૩-૪ મિનીટ ચડવા દેવું.

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ભટુરે બનાવવા માટે મેંદો, રવો, મીઠું, તેલ, ખાંડ નાખી મિક્સ કરી સોડા વોટર થી મીડિયમ લોટ બાંધવો

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એને ૨૦-૩૦ મિનીટ માટે ઢાંકીને રેસ્ટ આપી એમાંથી મોટા ભટુરે વણી લેવા.

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેલ એકદમ ગરમ કરી લેવું. ધુમાડા નીકળે એટલું ગરમ થાય એટલે એમાં ભટુરે તળી લેવા.

    છોલે ભટુરે(Chole bhutre Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર September 19, 2020 17:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ભટૂરે છોલે ભટૂરે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  2. મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
  3. સ્વિસ રોલ(Swiss Roll Recipe In Gujarati)
  4. ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
  5. વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
  1. રવા કેક(Rava Cake Recipe iN Gujarati)
  2. ઉત્તપમ દાબેલી (uttapam dabeli recipe in gujarati)
  3. ઢોકળી(Dhokali Recipe In Gujarati)
  4. રાજમા(Rajama Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13672653
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close