રાજમા(Rajama Recipe in Gujarati)

રાજમાને તમે ભાત અને પરોઠા જોડે ખાઈ શકો છો ડુંગળી ટામેટા સાથે બાફેલા પણ સારા લાગે છે
રાજમા(Rajama Recipe in Gujarati)
રાજમાને તમે ભાત અને પરોઠા જોડે ખાઈ શકો છો ડુંગળી ટામેટા સાથે બાફેલા પણ સારા લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાને ચાર-પાંચ કલાક પલાળી કૂકરમાં પાણી અને ચપટી સાજીના ફૂલ નાખી રાજમાને બાફી લો ડુંગળી ટામેટાં લસણ ને ઝીણા સમારી લો
- 2
ગેસ પર તાવડી માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં લસણ નાખો હવે તેમાં ચપટી હીંગ ઉમેરો ડુંગળી બદામી થાય ત્યાં સુધી થવા દો પછી ટામેટા ઉમેરો થોડું પાણી ઉમેરી લો ટામેટા ડુંગળીની ગ્રેવી પણ કરી શકો છો ગ્રેવી અલગ અલગ કરવી
- 3
મિશ્રણમાં બધા મસાલા ઉમેરો થોડીવાર થવા દો ત્યારબાદ રાજમા ઉમેરો સ્વાદ અનુસાર મીઠું નાખો પાંચ મિનિટ રાજમા ને થવા દો ચપટી ખાંડ નાખો બે મિનીટ પછી ગેસ બંધ કરો કોથમીર ભભરાવો તૈયાર છે સ્વાદિષ્ટ રાજમા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)
રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.#નોર્થ Rekha Vijay Butani -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ1 Nayana Pandya -
ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)
આજે આપણે બનાવીશું ડુંગળી અને ટામેટા ની ચટણી. જમવાની સાથે ડુંગળી અને ટામેટા ની ચટણી હોય તો જમવા નો સ્વાદ વધી જાય છે. આ ચટણી દાળ ભાત,રોટલી અને પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે શાક બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે આ ચટણી સાથે પણ તમે રોટલી આનંદથી ખાઈ શકો છો. તો ચાલો આજ ની સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ ડુંગળી અને ટામેટાની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
ઝીરો ઓઈલ રાજમા મસાલા (Zero Oil Rajma Masala Recipe In Gujarati)
#ડીનર પંજાબી વાનગી માં રાજમા મસાલા એ ખૂબ પોપ્યુલર છે. તેમે તેલ કે બટર ના ઉપયોગ વગર રાજમા મસાલા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેલ ઘી વગર બનાવ્યા છે એની કોઈ ઉણપ જણાતી નથી. Bijal Thaker -
ટમેટાની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
- અહીં મે ડુંગળી નાખી છે તમે ડુંગળીનો ઉપયોગ ન કરતા હોય તો પણ ખુબ જ સરસ લાગે છે-આ ચટણી એટલી સ્વાદિષ્ટ છે કે તમે રોટલી સાથે કે દાળ ભાત સાથે ખાઈ શકો છો અને શાક ની પણ જરૂર પડતી નથી આ ચટણી ને ભજીયા ગાંઠીયા ઢોસા કે સમોસા સાથે પણ ખાઈ શકાય છે Megha Bhupta -
મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati)
આ સબ્જી ને તમે કેરીના રસ પૂરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ પૌષ્ટિક છે #GA4 #Week2 Megha Bhupta -
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)
#GA4#Week3Recipe -3# પકોડા# દુધી બટાકા ના લસણીયા સેન્ડવીચ પકોડા આ પકોડા સ્વાદમાં સરસ લાગે છે દૂધીના ભાવતી હોય તો બી ખાઈ લેશો Pina Chokshi -
રાજમા (Rajma Recipe In Gujarati)
#RC3રસાદાર રાજમાંઆમ તો નોર્થ ઈન્ડિયા ની આઇટમ ગણાય પણ હવે તો બધે જ બને છે..હું પણ સારા બનવું છું તો ચાલો મારી recipe ચાખવા.. Sangita Vyas -
-
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#GA4#week1#Post1#punjabiએમ તો ચણા મસાલા માં કાંદો અને ટામેટા નાખી સલાડ તરીકે પણ ખવાય છે પણ એનું શાક પણ પરાઠા સાથે સરસ લાગે છે.. Pooja Jaymin Naik -
રાજમા કબાબ તીખી ગ્રેવી સાથે (rajma kabab curry)
પંજાબી શાકના નવીનતા લાવવી હોય તો રોજ નવા-નવા ટ્રાય કર્યા કરો છો તો મને આપ રાજમાને ટ્વિસ્ટ આપુ તમે કબાબ એના બનાવ્યા અને એને આપણે શાહિ ગ્રેવીમાં બનાવીએ એકદમ તીખી રેસીપી વરસાદની સિઝનમાં પરોઠા સાથે ખાવાની મજા જ અલગ છે#પોસ્ટ૪૪#જુલાઈ#વીકમીલ૩#ફ્રાય#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
-
દૂધી નો ઓળો (Dudhi oro recipe in Gujarati)
રીંગણનો ઓળો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. દુધીનો ઓળો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને બાફી અને શેકીને બંને રીતે બનાવી શકો છો. અહીંયા મેં બાફીને બનાવ્યો છે. Disha Prashant Chavda -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
આ અથાણું મેં મારા સાસુમાં પાસેથી શીખ્યું છે જે છેલ્લા 30 વર્ષ થી આ અથાણું બનાવે છે ...સ્વાદ માં ખૂબ જ સ્વાદીષ્ટ અને બનાવવામાં સરળ છે અને 1 વર્ષ સુધી એ તેને store કરી શકો છો તો આપ પણ જરૂરથી બનાવજો...#KS5 Himani Pankit Prajapati -
-
દુધી ટામેટા નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadદુધી અને ટામેટા નું શાક મસાલેદાર અને ખાટું મીઠું બનાવીએ ત્યારે પરોઠા રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
મિક્સ વેજ પરાઠા(mix vej parotha recipe in Gujarati)
ડુંગળી, ગાજર અને કોબીજ થી બનાવેલા આ પરાઠા એકદમ હેલ્ધી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તમે આને ચટણી, કેચપ, દહીં, ચા અથવા કોફી જોડે સર્વ કરી શકો છો.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ