મસાલા ઉત્તપમ(Masala Uttapam Recipe iN Gujarati)

Vaishali @cook_23371821
મસાલા ઉત્તપમ(Masala Uttapam Recipe iN Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉત્તપમ માટે નું ખીરું રેડી કરો,પછી બધા વેજીટેબલ ને ઝીણા સમારી લો,બટાકા નો મસાલો અને લસણ ની ચટણી, નાળિયેર ની ચટણી પણ જોડે રેડી કરો.
- 2
પછી તવા પર ખીરું પાથરી તેની ઉપર બટેકા નો મસાલો,લસણ ની ચટણી,નાળિયેર ની ચટણી, ને બધા વેજીટેબલ,ચાટ મસાલો,સંભાર મસાલો નાખી ને તવીથા થી સરખું ખીરા ઉપર સ્પ્રેડ કરો,ને સ્પ્રેડ થઈ જાય એટલે બટર લગાવો
- 3
ઉત્તપમ બરાબર શેકાય જાય ને વેજીટેબલ બરાબર ચડી જાય પછી સંભાર અને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673189








ટિપ્પણીઓ