સેન્ડવીચ(sandwich recipe in gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ7 મિનિટ
4 વ્યક્તી માટૅ
  1. 1પેકેટ બ્રેડ
  2. 1ટામેટાં
  3. 1ડુંગળી
  4. 1/2કેપ્સીકમ
  5. 1 વાટકીમકાઈ ના દાણા
  6. 50 ગ્રામચીઝ
  7. 1 નાની ચમચીમીઠું
  8. ૧ ચમચીમરચાની ભુકી
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ટોમેટો કેચપ
  12. બટર અથવા માખણ
  13. તેલ ગ્રીષ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ7 મિનિટ
  1. 1

    પહેલા ટામેટાં ડુંગળી કેપશિકમ જીણા સુધારી લેવાં અને બાફેલી મકાઇ ના દાણા કાઢી લેવા.

  2. 2

    ત્યાર બાદ બધુ મિક્સ કરી લેવું

  3. 3

    મિક્સ કરીને તેમા બધા મસાલા અને 2ચમચી ટોમેટો કેચપ નાખી ને મિશ્રણ તૈયાર કરવુ

  4. 4

    ત્યાર બાદ તેમા ચીઝ ખમણી ને નાખવું અને મિક્સ કરવુ.

  5. 5

    ત્યાર બાદ બ્રેડ મા બટર લગાવી તેની ઉપર તયાર કરેલુ મિશ્રણ નાખવું.ત્યાર બાદ બીજી બ્રરેડ મા બટર લગાવી તેના ઉપર મૂકી દેવી.

  6. 6

    ત્યાર બાદ ટોસ્ટંર મા તેલ લગાવી તૈયાર કરલી સેન્ડવીચ મૂકી ને સેકવા દેવી.

  7. 7

    સેકાય ગ્યા બાદ ચટણી કે ટોમેટો કેચપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

ટિપ્પણીઓ

Aarti Dattani
Aarti Dattani @Aarticook
મારી રેસીપી કેવી લાગી.મારી કાઈય ભુલ થઈ હોય તો ક્ષમા કરશો.

Similar Recipes