બટેટા નુ શાક (bateta nu shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટા ની છાલ કાઢી તેને સમારી લેવા.
- 2
ત્યાર બાદ એક કુકર મા તેલ મુકી તેમા રાઈ ઉમેરવી, રાઈ તતડે એટલે તેમા જીરૂ ને હીગ નાખી આદુ,લસણ ની પેસ્ટ ઉમેરવી.
- 3
5 મીનીટ પછી બટેટા ને મીઠુ, હળદર ઉમેરી 5 મીનીટ ચડવા દેવુ.
- 4
5 મીનીટ પછી તેમા ટામેટાં, ઘાણાજીરૂ, લાલમરચુ ઉમેરી મીકસ કરી પાણી ઉમેરી 4 સીટી વગાડવી.
- 5
પછી કુકર ઠરે પછી ગરમા ગરમ બટેટા નુ શાક રોટી સાથે સવૅ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677387





ટિપ્પણીઓ (2)