કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આ એક પજાબી શાક છે. આ શાકની ખાસિયત એ છે કે આમાં પનીરની સાથે પાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તમે પનીર બટર મસાલા ,પનીર અંગારા પાલક પનીર એવી પજાબી શાક તો બો વાર બનાવ્યું પણ હશે અને ખાધું પણ હશે. તો હું આજે લઈને આવી છું . પનીરનું એક અલગ ટેસ્ટનું શાક પનીર પટીયાલા.
#GA4
#Week1

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5-7 વ્યક્તિ માટે
  1. ગ્રેવી માટે
  2. 3-4 નગકાંદા મોટા સમારેલા
  3. 3-4 નગટામેટા મોટા સમારેલા
  4. 12-15 નગકાજુ બદામ
  5. 2 નગલવીંગ,
  6. 2 નગઇલાયચી
  7. 2 નગનાનો તજના ટુકડા
  8. 2-4 નગમરી
  9. 1 નંગ મોટી ઇલાયચી
  10. 2 નંગ બાદીયા ના ફુલ
  11. 2 નંગ તેજ પત્તા પાન
  12. 2 ચમચીલાલ મરચું પાઉડર
  13. 2 ચમચીલીલા આદુ મરચા લસણ ની પેસટ
  14. 2 ચમચીધાણા જીરું પાઉડર
  15. 1 ચમચીહળદર પાઉડર
  16. 2 ચમચીગરમ મસાલો
  17. ચપટીહીંગ
  18. જરૂર મુજબમીઠું
  19. 2 ચમચીફેશ ક્રીમ (તાજી મલાઈ પણ વાપરી શકાય)
  20. સ્ટફિંગ માટે
  21. 300 ગ્રામપનીર (ખમણેલુ)
  22. 1 નગકાંદો ઝીણો સમારેલો
  23. 2 ચમચીલાલ મરચું પાઉડર
  24. 2 ચમચીલીલા આદુ મરચા લસણની પેસ્ટ
  25. 5-8 નગપાપડ
  26. જરૂર મુજબતેલ
  27. 2 ચમચીચાટ મસાલો
  28. જરૂર મુજબમીઠું
  29. જરૂર મુજબઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી એમાં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી 2 મિનિટ માટે સાતળવી ત્યાર બાદ એમાં તેજ પત્તાં, તજ લવીંગ,ઇલાયચી, મરી,ઉમેરી 2મિનિટ માટે સાતળવું.

    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ સમારેલા કાંદા ઉમેરી ગુલાંબી રંગના થાય ત્યાંસુધી થાવા દેવું ત્યાર બાદ એમાં કાજુ બદામ ઉમેરી 2 મિનિટ સાતળવું. ત્યાર બાદ એમાં સમારેલા ટામેટા ઉમેરી તેમાં ગ્રેવી માટે બતાવેલા મસાલા ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવું. ત્યારે બાદ ઠડું થાય પછી મીક્ષરમાં પેસ્ટ તૈયાર કરવી.

    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં 2 ચમચી તેલ લઇ એમ લીલા મરચા આદુ લસણની પેસ્ટ ઉમેરી 2 મિનીટ સાતળવું. ત્યાર એમાં બાદ ઝીણા સમારેલા કાંદા ઉમેરી 2મિનિટ સાતળવું ત્યાર બાદ એમાં ખમળેલું પનીર ઉમેરી એમાં સ્ટફિંગનો મસાલો ઉમેરી 2મિનિટ થવા દેવું ત્યાર બાદ ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ઠડું થવા.દેવું

    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ એક ડીસમાં પાપડ લઇ તેની ઉપર થોડું પાણી લગાડવું પાપડ થોડો પોચો થાય એટલું પાણી લગાડવું ત્યાર બાદ એની વચ્ચે પનીરનું સ્ટફિંગ ભરી પાપડનો રોલ કરી પાપડને ચાર બાજુ થી કોન ફોનફોલરની સલરી લગાવી બંધ કરી દેવું. ત્યાર બાદ પાપડને પેન માં સેલો ફ્રાય કરવા.

    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ટામેટાની બનાવેલી ગ્રવી ઉમેરી 5-10 મિનિટ તેલ છુંટુ પડે ત્યાં સુધી થવા દેવું. ત્યાર બાદ એમાં 2 ચમચી ફેશ ક્રીમ ઉમેરી 2 મિનિટ થવા દેવું.

    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ એક સર્વિંગ પ્લેટ માં સ્ટફિંગ કરેલા પાપડને વચ્ચેથી કટ કરી મૂકી ઉપર ગ્રેવી રેડી કોથમિર અને ફેશ ક્રીમ વડે ગારનીસ કરી ગરમ પરોઠા કે રોટલી અને સલાડ સાથે સવ કરવું

    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નોંધ: સ્ટફિંગ કરેલા પાપડ જયારે જમવાના હોય ત્યારે જ ગ્રેવીમાં મુકવા. સવ કરતી વખતે ગ્રેવી ઉપરથી મુકવી.

    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર September 20, 2020 18:41

ટિપ્પણીઓ (8)

Tejal Vashi
Tejal Vashi @Tejal21
September 23, 2020 12:21
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. વેજીટેબલ કોલ્હાપુરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Kolhapuri Recipe in Gujarati)
  5. પોકેટ પરાઠા (Pocket Paratha Recipe In Gujarati)
  1. પોકેટ પરાઠા (Pocket Paratha Recipe In Gujarati)
  2. વેજ. કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
  3. આલુ ડૂબકી સબ્જી (aloo dubki sabji Recipe In Gujarati)
  4. મગમઠિયા (Mag mathiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680691
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close