પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં પાણી લઈ તેમાં મીઠું ઉમેરીને પાણી ને બોઇલ થવા દો પછી તેમાં કાપેલા બટાકા ને નાખી બટેટા બાફી લો
- 2
બાઉલ માં બટેટા લઈને મેશ કરી લો પછી તેમાં બાફેલા કોર્ન, હબૅસ, ચીઝ, લીલા મરચાં,મરી પાઉડર, કોથમીર,મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો પછી તેના નાના-નાના બોલ્સ બનાવી લો
- 3
હવે બીજા બાઉલમાં મેંદો અને દૂધ લઈને તેનું પાતળું ખીરું તૈયાર કરો
- 4
ત્યારબાદ બોલ્સ લઈ ને પહેલા મેંદાના ખીરામાં બોળી પછી કોર્ન ફ્લોરમાં રગદોળીને બ્રેડક્રમ્સ માં રગદોળો આવી રીતે બધા બોલ્સ તૈયાર કરી લો.ત્યારબાદ તેને ૧૦ મિનિટ માટે ફ્રીઝરમાં ઠંડા થવા મૂકો
- 5
- 6
હવે કઢાઈમાં તેલ ગરમ કરી બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે...પોટેટો ક્રોક્વેટ્સ
- 7
તેને ચીઝ થી ગાર્નીશ કરી ટમેટાનો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
-
-
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
-
-
-
પોટેટો કોર્ન ચીઝી લોલીપોપ(potato lolipop Recipe in Gujarati)
#GA4 #week1ચોમાસામાં ગરમાગરમ ખાવાનું મન થાય એટલે બાળકો ને બધા ન્યુટ્રીશન મળે એટલે હેલ્ધી લોલીપોપ બનાવ્યા જે બાળકો હોશે હોશે ખાય. Avani Suba -
-
-
કોર્ન પોટેટો ચીઝી બોલ્સ (Corn Potato Cheesy Balls Recipe In Gujarati)
Smthng new.. બાળકોને તો બહું જ પસંદ આવશે..દરરોજ હેલ્થી તો ખવડાવતા જ હોઈએ છીએ પણ કોઈક વાર પૅમ્પર કરવા જોઈએ.. Sangita Vyas -
-
બાઉલ પીઝા (Bowl Pizza Recipe in Gujarati)
#ફટાફટજો તમને અચાનક ભૂખ લાગી હોય તો નાસ્તા માટે આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને જો બાળકો કે ઘરના કોઈ મેમ્બર પીઝા ની ફરમાઈશ કરે તો આ ઈન્સ્ટન્ટ પીઝા બનાવી ને આપી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
પોટેટો સ્માઈલી
નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.#GA4#week1#પોટેટો Rajni Sanghavi -
ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati)
#GA4 #week 1 #potato ચીઝ પોટેટો બોલસ ચીઝ અને પોટેટો 2 ને બાળકો ને વધારે ગમે છે એટલે આ રેસીપી બનાવી બાળકો ને પણ ગમશે અંદરથી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી Bhagat Urvashi -
-
-
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
-
પોટેટો વેજીસ્(potato wedges recipe in Gujarati)
#GA4#Week10#Frozen નામ સાંભળીને મોઢાં પર સ્મિત લાવી દે તેવું ..ઘણી વેરાયટી માં અને અલગ અલગ સ્વાદ માં બનતું હોય છે. જેનું લાંબુ લિસ્ટ છે. ઘર ની બનાવેલું સૌથી ઉત્તમ છે. ખૂબજ ઝડપથી બનતું..શિયાળા ની સિઝનમાં નવા બટેટામાંથી છાલ સહિત બનાવવાં માં આવે તો તે સ્વાદિષ્ટ અને ફાઈબરથી ભરપુર બને છે. Bina Mithani -
-
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
-
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
ચીઝ પનીર સીગાર (Cheese Paneer Cigar Recipe In Gujarati)
નવુ નવુ બનાવવા ની અને ખાવા ની ખૂબ જ મજા પડે છે. Jenny Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673066
ટિપ્પણીઓ (10)