ઢોકળા (dhokla recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#ટ્રેડિંગ
#મોર્નિંગ નાસ્તો

શેર કરો

ઘટકો

25મિનિટ
4વ્યક્તિ
  1. જરૂર મુજબ ઢોકળા નો લોટ
  2. 3 વાટકીચોખા
  3. 1 વાટકીઅળદ દાળ
  4. 1/2 વાટકી ચણા ની દાળ
  5. 1/2 વાટકી કોરી તુવેર દાળ
  6. 4 ચમચીઆદુ મરચા
  7. 1 ચમચીજીરું
  8. 1 ચમચીરાઈ
  9. 1 ચમચીતલ
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચી હળદર
  12. 1/2 નાની ચમચી સાજીના ફૂલ
  13. સ્વાદાનુસાર મીઠું
  14. જરૂર મુજબતેલ
  15. જરૂર મુજબલીલી ચટણી
  16. જરૂર મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેં રાતે દહીં નાખી ને લોટ ને આથો દેવા મૂકી દીધેલ મોર્નિંગ માં નાસ્તા માટે ત્યાર કરેલ જે ઢોકળા નું ખીરું છે તેમાં મીઠું નાખવું પછી આદુ મરચા નાખવા પછી તેમાં હળદર ને જીરું નાખવું (મેં આ રીતે માપ લઈ ને ધર ધંટી માં દળી નાખેલ જે વાટકી નું માપ લો એજ વાટકી થી બધું લેવું)

  2. 2

    પછીતેને બરાબર મિક્સ કરવું ને તેને 5 મિનિટ રાખી મૂકવું ત્યાં સુધી ઢોકળા જેમાં મુકવા હોય તેને ગરમ કરવા મૂકવું પાણી જરૂર મુજબ નાખવું ને થાળી માં કે ઢોકળા મુકવા હોય તે ડીશ માં તેલ ચોપડી દેવું બધું ખીરું નહીં લેવાનું જોઈતું ખીરું લેવું ને તેમાં તેલ ને સાજી ના ફૂલ નાખી ને બરાબર મિક્સ કરવું

  3. 3

    પછી મિક્સ થઈ જાય એટલે તેને તેમાં જે રીત ની થાળી મુકવી હોય પાતળી કે જાડી તે રીતે નાખવુંપછી ઢાંકી ને 10મિનિટ સુધી રાખવું થઈ જશે

  4. 4

    પછી જોઈ લેવું થઈ ગયા થઈ જાય એટલે તેમાં કાપા પાડવા પછી વધાર માટે તેલ મૂકવું ને તેમાં રાઈ નાખી તલ નાખી વધાર કરવો

  5. 5

    પછી તેની પર મરચું છાંટવું ને પછી તેને પ્લેટ માં કાઢવા ને લીલી ચટણી ને કોથમીર નાખી સર્વ કરવા (વધાર વગર તેલ નાખી સારા લાગે છે એક પ્લેટ માં વધારેલા છે બીજી પ્લેટ માં લીલી ચટણી ને તેલ વાળા છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes