કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#trend
#week1
#પનીરભુરજી
#cookpad
#cookpadgujarati

#trend
#week1
#પનીરભુરજી
#cookpad
#cookpadgujarati

વધુ વાંચો

પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#trend
#week1
#પનીરભુરજી
#cookpad
#cookpadgujarati

#trend
#week1
#પનીરભુરજી
#cookpad
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
4 લોકો
  • 1.5 લિટરદૂધ નુ પનીર
  • 400 ગ્રામટામેટાં
  • 1મિડીયમ સાઇઝ સમારેલ કેપ્સીકમ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • કોથમીર
  • મીઠું
  • 1tbspલાલ મરચુ
  • 1 tspહળદર
  • 1 tbspધાણાજીરું
  • 1 tspગરમ મસાલો
  • 1 tbspપંજાબી મસાલો
  • 2 ચમચીતેલ
  • 3 ચમચીમાખણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌથી પહેલા તેલ - માખણ નો વઘાર મૂકો. તેમા આદુ- મરચાની પેસ્ટ નાખી સાંભળો.

  2. 2

    હવે ટમેટાની ગ્રેવી નાખો. તેને 5 મિનિટ બરાબર હલાવી લો.. હવે તેમા સમારેલ કેપ્સીકમ નાખો અને કોથમીર નાખો. 2 મિનિટ રહેવા દો. હવે ગ્રેવી માંથી તેલ છુટુ પડે પછી તેમા લાલ મરચુ,હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, પંજાબી મસાલો, ઉમેરો.

  3. 3

    તે ગ્રેવી માં બધા મસાલા 3 મિનિટ સુધી સાંભળો. પછી તેમા થોડુ પાણી ઉમેરો અને મીઠું નાખો અને હલાવો.

  4. 4

    હવે તેમાં તૈયાર કરેલ પનીર ક્રશ કરી નાખો. (પનીર ઘરે બનાવેલ હોવાથી crumble જલ્દી થશે.)ઘરના પનીર થી શાક નો સ્વાદ સરસ બને છે.

  5. 5

    બરાબર મીક્ષ કરી સર્વ કરો.... કોથમીર અને મલાઇથી ડેકોરેટ કરો.

  6. 6

    ગરમાગરમ નાન સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર September 29, 2020 17:32
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
September 29, 2020 23:39
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ડોસા
  2. બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
  3. પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
  4. સેન્ડવીચ ઢોકળા,(Sandwich dhokla recipe in Gujarati)
  5. ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
  1. કેરટ કમાલ
  2. મિસળ પાવ(Misal pav Recipe in Gujarati)
  3. પકોડા(Pakoda Recipe in Gujarati)
  4. પીઝા(pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707080
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close