રવા ડોસા

Poonam Joshi @PoonamJoshi19
ડોસા ખાવાની ઈચ્છા થઇ છે તો બનાવો આથા વગર ના ઇન્સ્ટન્ટ રવા ડોસા.
રવા ડોસા
ડોસા ખાવાની ઈચ્છા થઇ છે તો બનાવો આથા વગર ના ઇન્સ્ટન્ટ રવા ડોસા.
રાંધવાની સૂચનાઓ
- 1
રવાને છાશ માં ભેળવો અને ૧ કપ પાણીમાં ભેળવો અને 15-30 મિનિટ સુધી રહેવા દો
- 2
એક કટોરીમાં ચોખાનો લોટ, મેંદા, મરી, મીઠું, આદું, ઝીણા કાપેલ ધાણા અને અને રવો ભેળવો
ધીમે ધીમે તેમાં પાણી ભેળવો અને સતત હલાવતા રહો જેથી તેમાં કોઈ ગઠ્ઠા ન બને અને મોટા મોટા ટુકડા ન રહે - 3
સૂકું કરો અને નોન સ્ટિક તવા પર ગરમ કરો અને જ્વાળાને મધ્યમ રાખો
કડછીની મદદથી સાદા ઢોસાની જેમ ફેરવો. ખૂણા પર અને ઢોસા પર 2-3 ચમચી તેલ/ઘી મુકો
એક વખત એક તરફ ઢોસા થઇ જાય એટલે તેને ફેરવી દો - 4
સંભાર/ નારિયેળ ચટણી સાથે ઢોસાને પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10120687







ટિપ્પણીઓ (21)