કાચા કેળાંના થેપલા(Raw banana thepla recipe in Gujarati)

Bijal Preyas Desai @Bijal2112
કાચા કેળાંના થેપલા(Raw banana thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ને ધોઇ સમારી બાફી લો.હવે ઠંડા પડે પછી તેને ઝીણી વડે ઝીણી લો.
- 2
હવે એક બાઉલ માં ઘઉં ન લોટ,કોથમીર,હળદર,લાલમરચું,અજમો,મીઠું,કેળા નો માવો નાંખી પૂરી જેવી કણક તૈયાર કરી લો.
- 3
હવે લોટ માંથી લુઆ પાડી થેપલા વળી લો.હવે એક પેન પર તેલ લગાડો તેમજ થેપલા શેકી લો. દહીં સાથે સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13732385










ટિપ્પણીઓ (7)