કેરટ બુલેટસ (Carrot Bullets Recipe In Gujarati)

Maisha Ashok Chainani @maishacookery
કેરટ બુલેટસ (Carrot Bullets Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગાજરને છોલીને છીણી નાખો. લીલા ધાણા અને મરચાને સમારો.
- 2
હવે ગાજર ની છીણ માં બાફેલા બટાકા, સમારેલા લીલા ધાણા -મરચાં,લસણ આદુની પેસ્ટ ચણાનો લોટ સમારેલી ડુંગળી, જીરુ,મીઠું,લાલમરચું ઉમેરો.
- 3
આ મિશ્રણના હાથની મદદથી મિક્સ કરો. પૌવા ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 4
મિશ્રણમાંથી બુલેટ બનાવી તેને ક્રશ કરેલા પૌવા મા રગદોળી ને તરત જ એક ડીશમાં પાણી લઈ તેમાં ફેરવીને તરત જ ગરમ તેલમાં તળવા મૂકો.
- 5
બુલેટ તળાઈ જાય એટલે તેને કેચપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13735901















ટિપ્પણીઓ (5)