રાંધવાની સૂચનાઓ
- 1
બે ગાજર લો ત્યારબાદ તેને છાલ ઉતારી નાખો પછી તેને છીણી નાખો ત્યારબાદ કોબીજને પણ છીણી નાખો પછી દબાવીને બધું પાણી કાઢી નાખો પાણી કાઢ્યા બાદ તેમાં ધાણાજીરું પાઉડર લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ મીઠું ગરમ મસાલો ચાટ મસાલોકટકી કરેલી લસણ કટકી કારેલા મરચાં એડ કરો પછી બધાને મિક્સ કરીનાખો
- 2
૨ કપ લોટ લો તેમાં જોઈએ એટલું પાણી નાખો તેને લોટ બાંધો ત્યારબાદ તેને 15 મિનિટ સુધી રહેવા દો
- 3
એક લોટનો લુવો ત્યારબાદ તેને રોટલી જેમ બનાવો કરો પછી તેને તેલ લગાવો ત્યારબાદ તેમાં કોબીજ નો મસાલો મૂકો પછી તેને ગોળ વાળી નાખો પછી તેને હલકા હાથે વેલણ ફેરવો ત્યારબાદ એક પેનલો પછી તેમાં બે ચમચી તેલ એડ કરો તેલ થયા બાદ તેમા પરાઠો નાખો નાખ્યા બાદ પરોઠા પર તેલના એડ કરો પછી બંને બાજુ શેકાવા દો અથાણું કે ટામેટા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર ના પરોઠા (gajar parotha recipe in Gujarati)
#GA4#Week3 પરોઢા મા ગાજર અને કોબી ને મિક્સ કરીને તેમાં ચડિયાતો મસાલો કરી ને બનાવ્યા જે રાયતા સાથે મસ્ત લાગે છે Kajal Rajpara -
-
મિક્સ વેજ પરાઠા(mix vej parotha recipe in Gujarati)
ડુંગળી, ગાજર અને કોબીજ થી બનાવેલા આ પરાઠા એકદમ હેલ્ધી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તમે આને ચટણી, કેચપ, દહીં, ચા અથવા કોફી જોડે સર્વ કરી શકો છો.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)