મિસળ પાવ(Misal pav Recipe in Gujarati)

Nirmala M Chauhan @cook_26529849
#trend week 1
Mumbaiસ્પેશિયલ
મિસળ પાવ(Misal pav Recipe in Gujarati)
#trend week 1
Mumbaiસ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આખી રાત પલાળેલા સફેદ વટાણા કૂકર મા બોઇલ કરવા રાખો એમાં મીઠું અને ખાવાનો સોડા નાખી ને ૩ સિટી સુધી થવા દો.
- 2
એક કડાઈ મા તેલ લો એમાં ખડા મસાલા ઉમેરો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ૩ કાંદા ઉમેરો.કાંદા ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો બેઉ વસ્તુ બરાબર ચડવા દો તેલ છૂટું પડે ત્યાં સુધી.
ત્યાર બાદ એમાં લાલ મરચું પાઉડર હળદર ધાણા જીરું પાઉડર મીઠું અને ગરમ મસાલો તમે ઘરે તીખું ખાતા હોય એ મુજબ ઉમેરો. - 3
એમાં તેલ છૂટું પડવા લાગે એટલે બાફેલા વટાણા ઉમેરો.
જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યાર બાદ, સર્વ કરો ઝીણાં કાંદા, લીંબુ, ફરસાણ સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742938








ટિપ્પણીઓ (4)