મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

#trend week-1 મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે અને હેલ્ધી પણ છે....અને યમ્મી પણ છે
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#trend week-1 મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે અને હેલ્ધી પણ છે....અને યમ્મી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મગ ને 7/9કાળા રાખી ફંગવો.હવે એક પેન માં સીંગદાણા, ટોપરાનું ખમણ.અને લસણ ની કળી ને સાટલો.અને ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરો..
- 2
હવે એક પેન મા 3/4 તેલ ગરમ કરી તેમાં રાઈ એડ કરો,જીરું એડ કરો હવે હિંગ લીમડાના પાન એડ કરો તેમાં ડુંગળી ઝીણી સમારેલી ને સતલો.હવે ક્રશ કરેલું ટામેટું નાખી એકરસ કરો.હવે સીંગદાણા નું મિક્સર હતું ટે એડ કરી તેમાં લાલ મરચા નો પાઉડર,એડ કરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.હવે તેમાં મગ ને ઉમેરી હલવો સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.હવે તેમાં પાણી નાખી 15/20મિનિટ માટે ઉકાળો.
- 3
હવે તેમાં ગોળ ઉમેરો....અને હલાવો...હવે આપડું યમ્મી,ટેસ્ટી,વેગા એવું મિસળ પાવ સાથે સર્વ કરી સાથે ડુંગળી ચવાણું ઉમેરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ ડિશ છે મે આજે ટ્રાય કરી છે બહુ સરસ લાગે છે #trending#trend Pina Mandaliya -
-
-
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
મિસળ પાવ એક મહારાષ્ટ્ર Pune ની ફેમસ વાનગી છે.#CT Shilpa Shah -
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh -
-
કોલ્હાપુરી મિસળ પાવ(Kolhapuri misal pav recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૫મહારાષ્ટ્ર ની આ પ્રખ્યાત ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ આ ડિશ ને ઝટકા મિસળ અથવા ઝણઝણીત મિસળ પણ કેહવામાં આવે છે કેમ કે આ મિસળ ખૂબ જ તીખુ તમતમતું હોઈ છે. મિસળ ને પાવ, ડુંગળી અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. આ ડિશ લોકો નાસ્તા માં ખાવાનું પસંદ કરે છે. Shraddha Patel -
-
-
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#આ મહારાષ્ટ્રના ખૂણે ખૂણે મળતી વાનગી છે એક ડીસ ખાવ તો પેટ ભરાઈ જાય. બધા જ કઠોળ એટલે પોટીન ભરપૂર. ફણગાવેલા હોવાથી પચવામાં હલકા. સાથે મળે પાવ ,તળેલા મરચાં વરસતા વરસાદ ઉકળતાં મિસળની સુગંધ અને સોડમ ખાવા માટે લલચાવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
આ રેસિપી બહુ સરળ છે હેલ્ધી પણ છે દાઇજસ્ટ પણ છે ને ઝડપ થી થઈ જાય છે #ફટાફટ Pina Mandaliya -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસળ પાવ(misal pav recipe in Gujarati)
#સૂપરશેફ3#week3#monsoonspecial#misal pavહેલો ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ મિસળ પાવ જે ઘરે ખુબ જ આસાની થી બની જાય છે વરસતા વરસાદમાં આવી તીખી ડિશ મળી જાય તો પછી રાહ શું જોવાની ચાલો બનાવવાની રીત જોઈએ.. Mayuri Unadkat -
પૂના મિસળ (Pune Misal Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindiaઆ રેસિપી એકદમ helthy છે Arpita Kushal Thakkar -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#PS મિસળ પાવ એક તીખી ચટપટી વાનગી છે. જે મહારાષ્ટ્ર સ્ટેટનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. આ ઉપરાંત તેમાંથી ઘણા બધા ન્યુટ્રીશન પણ મળે છે. આ વાનગીનું main ingredient ફણગાવેલા મગ છે જેમાંથી આપણને ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ વાનગી ડુંગળી લસણ વગર જૈન પણ બનાવી શકાય છે. આ વાનગીને સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી ફરસાણ ઉમેરવામાં આવે છે જેથી તે વધુ ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#FD#cookped મિત્ર એવા હોવા જોઈએ કે જે તમને સમજી શકે,કોઈ પણ મુશ્કેલી માં તમારી સાથે ઊભા રહે,આમ તો મારા ઘણા બધા સ્કુલ ના મિત્રો છે, પણ મારી એક એવી જ ફૅન્ડ છે ના તો મારી સ્કુલ ફૅન્ડ છે , ના તો મારા બાળપણ ની ફૅન્ડ,મારી જે ફૅન્ડ છે એ મારી દૅરાણી મિતાલી દેસાઈ છે ,મિતાલી હમેશાં મારી સાથે ઊભી રહી છે , મારા સુખ માં મારા દુઃખ માં તૅણૅ હમેશાં મને સપૉટ કરી ઓ છે, મારી ભગવાને એક જ વિનંતી છે કે મારી ફૅન્ડ હમેશાં એના જીવન માં સુખી અને ખુશ રહે Happy friend ship day mitali . my best friend Arti Desai -
મિસળ પાવ (ઓરિજીનલ કોંકણી રેસીપી)(Misal Pau Recipe In Gujarati)
#trendઆજે મે જે રેસીપી બનાવી છે એ એકદમ કોંકણી રીત થી બનાવી છે થોડી લાંબી છે પણ ઑથેન્ટિક ડિશ એટલી જ ટેસ્ટી પણ હોય છે. તમે પણ ટ્રાય કરજો આ મિસળ પાવ. Santosh Vyas -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
મીસલ પાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.આમ તો મિસળ સ્પ્રાઉટ્સ માંથી બને છે.પણ જૈન સ્પ્રાઉટ્સ ખાતા ના હોવાથી મે અન્હિયા એકલા બાફેલા કઠોળ માંથી બનાવી છે.અને સૂકા મસાલા વાટી ને મિસળ બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.#PS Nidhi Sanghvi -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi -
મિસળ પાવ (Misal paw recipy in gujrati)
#RC3#Red Recipy#cookpad_guj મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે . Twinkal Kalpesh Kabrawala
More Recipes
ટિપ્પણીઓ (6)